Hydraulics (3330603) MCQs

MCQs of Hydrostatics

Showing 11 to 11 out of 11 Questions
11.

An isosceles triangular plate of 2 m base and 3 m height is immersed vertically in water such that the base of plate is touch the surface and plate is immersed with top downward position.  What is the depth of centroid from free surface?

2 m  પાયો અને 3 mની ઉંચાઇની એક સમદ્વિબાજુ ત્રિકોણાકાર પ્લેટને પાણીમાં ઊભી ડૂબાડવામા આવી છે કે જેથી પ્લેટનો પાયો સપાટીને સ્પર્શ કરે છે અને પ્લેટની ટોચ નીચેની સ્થિતિ સાથે ડૂબાડેલ છે. મુક્ત સપાટીથી સેન્ટ્રોઇડની ઊંડાઈ કેટલી હશે?

(a)

2

(b)

3

(c)

1

(d)

4

Answer:

Option (c)

Showing 11 to 11 out of 11 Questions