Hydraulics (3330603) MCQs

MCQs of Hydraulic Coefficient, notches and weirs

Showing 21 to 26 out of 26 Questions
21.

The equation of discharge for Triangular weir is,

ત્રિકોણાકાર વીયર માટે નિકાસનું સમીકરણ,

(a)

Q=23.Cd.L.2g.H32

(b)

Q=815.Cd.tanθ2.2g.H52

(c)

Q=1.84 (L-0.1nH).H32

(d)

Q=1.89 (L-0.2nH).H32

Answer:

Option (b)

22.

The Francis formula for rectangular weir is,

લંબચોરસ વીયર માટે ફ્રાન્સીસનુ સમીકરણ,

(a)

Q=23.Cd.L.2g.H32

(b)

Q=815.Cd.tanθ2.2g.H52

(c)

Q=1.84 (L-0.1nH).H32

(d)

Q=1.89 (L-0.2nH).H32

Answer:

Option (c)

23.

The side slope of Cippoletti weir is generally kept

સીપોલેટી વીયર માટે બાજુ નો ઢાળ મોટાભાગે કેટલો રાખવામા આવે છે?

(a)

1 to 4

(b)

1 to 3

(c)

1 to 2

(d)

1 to 5

Answer:

Option (a)

24.

The width of a weir with end contraction, is

છેડાના સંકોચન સાથે વીયરની પહોળાઇ ________છે.

(a)

equal to the width of the channel

ચેનલની પહોળાઈ જેટલી

(b)

less than the width of the channel

ચેનલની પહોળાઈ કરતા ઓછી

(c)

half the width of the channel

ચેનલની અડધી પહોળાઈ  જેટલી

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (b)

25.

The upper surface of the weir over which water flows, is known as

વીયરની ઉપરની સપાટી કે જેના ઉપર પાણી વહે છે, તે______ તરીકે ઓળખાય છે.

(a)

vein

વેઇન

(b)

nappe

નેપ્પી

(c)

sill

સિલ

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (c)

26.

The notch angle for maximum discharge over a triangular notch, is

ત્રિકોણાકાર નોચમા મહત્તમ ડિસ્ચાર્જ માટેનો ખૂણો _____  છે.

(a)

30°

(b)

60°

(c)

90°

(d)

120°

Answer:

Option (c)

Showing 21 to 26 out of 26 Questions