Structural Mechanics (3330604) MCQs

MCQs of DIRECT STRESS & STRAIN

Showing 31 to 40 out of 63 Questions
31.

 How does the elastic constant varys with the elongation of body?

લંબાઇના ફેરફાર સાથે ઇલાસ્ટીક અચળાંકમા કેવી રીતે ફેરફાર થાશે?

(a)

The elastic constant is directly proportional to the elongation

ઇલાસ્ટીક અચળાંક એ લંબાઇના ફેરફાર સાથે સમપ્રમાણમા હોય છે.

(b)

The elastic constant is inversely proportional to the elongation

ઇલાસ્ટીક અચળાંક એ લંબાઇના ફેરફાર સાથે વ્યસ્ત પ્રમાણમા હોય છે.

(c)

The elongation does not depends on the elastic constant

લંબાઇનો ફેરફાર એ ઇલાસ્ટીક અચળાંક પર આધાર રાખતો નથી.

(d)

None of these

આમાથી એક પણ નહિ.

Answer:

Option (b)

32.

What is the strain energy stored in a body due to gradually applied load?

ક્રમિક ભારને કારણે વસ્તુમા સંગ્રહ થતી સ્ટ્રેઇન એનર્જીની કિંમત શુ છે?

(a)

σV×E

(b)

σ2V×E

(c)

σ2E×V

(d)

σ22E×V

Answer:

Option (d)

33.

The maximum strain energy stored at elastic limit is __________

_________ એ ઇલાસ્ટીક લીમીટ પર સંગ્રહ થતી વધુમા વધુ સ્ટ્રેઇન એનર્જી ( વિકાર કાર્યશક્તિ ) છે.

(a)

resilience

રેઝીલિયન્સ

(b)

Proof resilience

પ્રુફ રેઝીલિયન્સ

(c)

Elasticity

ઇલાસ્ટીસીટી

(d)

Malleability

મેલીયાબીલીટી

Answer:

Option (b)

34.

A tensile load of 60kN is suddenly applied to a circular bar of 4cm diameter. What will be the maximum instantaneous stress induced?

4cm વ્યાસના સળિયા પર 60kN નો ખેંચાણભાર અચાનક લાગે છે. તો વધુમા વધુ કેટલી તાત્ક્ષણિક સ્ટ્રેસ ઉત્પન્ન થાશે?

(a)

95.493 N/mm2

(b)

45.25 N/mm2

(c)

85.64 N/mm2

(d)

102.45 N/mm2

Answer:

Option (a)

35.

What is the value of stress induced in the rod due to impact load?

ઇમ્પેક્ટ ભારને કારણે સળિયામા ઉત્પન્ન થતી સ્ટ્રેસની કિંમત શુ છે?

(a)

PA1 + 1+2EAhP.l

(b)

PA1+2EAhP.l

(c)

PA

(d)

2PA

Answer:

Option (a)

36.

A member of 2 m long, 100 mm wide and 50 mm thick is subjected to an axial tensile force of 120 kN. The stress induced is= _______ N/mm2

2 m લંબાઈ, 100 mm પહોળા અને 50 mm જાડા પદાર્થ પર 120 kNનો અક્ષીય ખેંચાણભાર લાગે છે, તો ત્યારે ઉત્પન્ન થતી સ્ટ્રેસ = _______ N/mm2

(a)

240

(b)

1200

(c)

6000

(d)

24

Answer:

Option (d)

37.

The energy stored in a body when strained within elastic limit is known as

કોઈ પણ પદાર્થમાં સંગ્રહ થયેલી કુલ એનર્જીને …………. કહે છે.

(a)

resilience

રેઝીલિયન્સ

(b)

Proof resilience

પ્રુફ રેઝીલિયન્સ

(c)

Strain energy

વિકાર કાર્યશક્તિ 

(d)

impact energy

આઘાત કાર્યશક્તિ 

Answer:

Option (a)

38.

The stress induced in a body, when suddenly loaded, is =

અચાનક ભાર આપવામા આવે ત્યારે ઉત્પન્ન થતી સ્ટ્રેસ = 

(a)

P/A

(b)

P/2A

(c)

2P/A

(d)

4P/A

Answer:

Option (c)

39.

For composite section, the ratio of modulus of elasticies of both material is known as………

કોમ્પોઝીટ સેક્શન માટે, બંને મટીરીયલના સ્થિતિસ્થાપકતા માપાંકોના ગુણોત્તરને .......... કહે છે.

(a)

modular ratio

મોડ્યુલર રેશિયો

(b)

Proof resilience

પ્રુફ રેઝીલિયન્સ

(c)

volumetric strain

વોલ્યુમેટ્રિક સ્ટ્રેઈન

(d)

Poisson's ratio

પોઈસનનો ગુણોત્તર 

Answer:

Option (a)

40.

The deformation per unit length is called.....

એકમ લંબાઈમા થતા ફેરફારને ........ કહે છે.

(a)

Tensile stress

ખેંચાણ પ્રતિબળ

(b)

compressive stress

દાબ પ્રતિબળ

(c)

shear stress

કર્તન પ્રતિબળ

(d)

strain

વિકાર (સ્ટ્રેઇન)

Answer:

Option (d)

Showing 31 to 40 out of 63 Questions