Structural Mechanics (3330604) MCQs

MCQs of DIRECT STRESS & STRAIN

Showing 41 to 50 out of 63 Questions
41.

The stress at which the extension of the material takes place more quickly as compared to the increase in load, is called.......

જ્યારે ભારની વધવાની સરખામણીમા મટીરીયલની લંબાઈમા ખૂબ જ ઝડપથી વધારો થાય છે ત્યારે ઉત્પન્ન થતી સ્ટ્રેસને .......... કહે છે.

(a)

elastic limit

સ્થિતિસ્થાપકતાની હદ

(b)

yield stress

યીલ્ડ સ્ટ્રેસ 

(c)

ultimate stress

અલ્ટીમેટ સ્ટ્રેસ 

(d)

breaking stress

બ્રેકિંગ સ્ટ્રેસ

Answer:

Option (b)

42.

The ratio of change in volume to the original volume is called.......

કદમા થતો ફેરફાર અને મૂળ કદના ગુણોત્તરને ............ કહે છે.

(a)

linear strain

લીનીયર સ્ટ્રેઇન

(b)

lateral strain

લેટરલ સ્ટ્રેઇન

(c)

volumetric strain

વોલ્યુમેટ્રિક સ્ટ્રેઈન

(d)

Poisson's ratio

પોઈસનનો ગુણોત્તર 

Answer:

Option (c)

43.

The unit of modulus of elasticity is same as those of

સ્થિતિસ્થાપકતા માપાંકનો એકમ નિચેનામાથી કેના જેવો હોય છે?

(a)

stress, strain and pressure

સ્ટ્રેસ, સ્ટ્રેઇન અને દબાણ

(b)

stress, force and modulus of rigidity

સ્ટ્રેસ, બળ અને દઢતા માપાંક 

(c)

strain, force and pressure

સ્ટ્રેઇન, બળ અને દબાણ

(d)

stress, pressure and modulus of rigidity

સ્ટ્રેસ, દબાણ અને દઢતા માપાંક

Answer:

Option (d)

44.

 The ratio of the largest load in a test to the original cross-sectional area of the test piece is called........

ટેન્શન ટેસ્ટ વખતે ઉત્પન્ન થતા મહત્તમ ભાર અને મૂળ આડછેદના ક્ષેત્રફળના ગુણોત્તરને ......... કહે છે.

(a)

elastic limit

સ્થિતિસ્થાપકતાની હદ

(b)

yield stress

યીલ્ડ સ્ટ્રેસ 

(c)

ultimate stress

અલ્ટીમેટ સ્ટ્રેસ 

(d)

breaking stress

બ્રેકિંગ સ્ટ્રેસ

Answer:

Option (c)

45.

The breaking stress is __________ the ultimate stress.

બ્રેકિંગ સ્ટ્રેસ એ  અલ્ટીમેટ સ્ટ્રેસ કરતા ............... હોય છે.

(a)

equal to

સરખી

(b)

less than

ઓછી

(c)

greater than

વધારે

(d)

None of above

ઉપરના માથી એક પણ નહીં 

Answer:

Option (b)

46.

Young's modulus may be defined as the ratio of

યંગનો મોડ્યુલસ એ ................... નો ગુણોત્તર છે.

(a)

stress to strain

સ્ટ્રેસ અને સ્ટ્રેઈન

(b)

lateral strain to linear strain

લેટરલ સ્ટ્રેઇન અને લિનિયર સ્ટ્રેસ

(c)

linear stress to lateral strain

લિનિયર સ્ટ્રેસ અને લેટરલ સ્ટ્રેઇન

(d)

shear stress to shear strain

શીયર સ્ટ્રેસ અને શીયર સ્ટ્રેઇન

Answer:

Option (a)

47.

The unit of strain is

સ્ટ્રેઇન નો એકમ

(a)

N/m

(b)

N.m

(c)

No unit

કોઇ એકમ નથી

(d)

mm

Answer:

Option (c)

48.

Within elastic limit, shear stress is __________ shear strain.

સ્થિતિસ્થાપકતાની હદમાં સ્ટ્રેસ અને સ્ટ્રેઈન એકબીજાને …………. હોય છે.

(a)

equal to

સરખા

(b)

less than

ના કરતા ઓછો

(c)

directly proportional to

સમપ્રમાણમાં

(d)

inversely proportional to

વ્યસ્ત પ્રમાણમા

Answer:

Option (c)

49.

A tensile load of 60kN is gradually applied to a circular bar of 4cm diameter. What will be the maximum stress induced?

4cm વ્યાસના સળિયા પર 60kN નો ખેંચાણભાર ક્રમિક લાગે છે. તો વધુમા વધુ કેટલી સ્ટ્રેસ ઉત્પન્ન થાશે?

(a)

95.493 N/mm2

(b)

47.74 N/mm2

(c)

85.64 N/mm2

(d)

102.45 N/mm2

Answer:

Option (b)

50.

In a composite body, consisting of two different materials………..will be same in both materials.

બે અલગ અલગ મટીરીયલના બનેલા કમ્પોઝિટ બોડીમા બન્ને મટીરીયલ માટે …………… સમાન હશે.

(a)

Stress

સ્ટ્રેસ

(b)

Strain

સ્ટ્રેઇન

(c)

Both stress and strain

સ્ટ્રેસ અને સ્ટ્રેઇન બન્ને

(d)

None of these

ઉપરનામાંથી એક્પણ નહિ.

Answer:

Option (b)

Showing 41 to 50 out of 63 Questions