Structural Mechanics (3330604) MCQs

MCQs of MOMENT OF INERTIA

Showing 21 to 27 out of 27 Questions
21.

Iyy of rectangular section 20 mm X 30 mm is = _____________mm4

20 mm X 30 mm માપના લંબચોરસ સેક્શન માટે Iyy= _____________mm4

(a)

45000

(b)

15000

(c)

20000

(d)

6666.66

Answer:

Option (c)

22.

The ratio of M.I. and distance of extreme fibre from neutral axis is called............

મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને તટસ્થ અક્ષથી દુરમાં દૂરની ધારના અંતરના ગુણોત્તરને ........ કહે છે.

(a)

moment of inertia  

જડત્વધૂર્ણ

(b)

radius of gyration

રેડીયસ ઓફ ગાયરેશન

(c)

section modulus

સેક્શન મોડ્યુલસ

(d)

modular ratio

મોડ્યુલર રેશિયો

Answer:

Option (c)

23.

The distance from the given axis, at which, if all small elements of the given lamina are placed, the M.I. of the lamina about the given axis does not changes. This distance is called .........

કોઈપણ પટલ માટે અનુસંધાન અક્ષથી એવું અંતર કે જ્યાં પટલના સુક્ષ્મ ભાગોને એકસરખા અંતરે ગોઠવતા, તે અક્ષની આસપાસ પટલનો જડત્વધૂર્ણ બદલાતો નથી.આ અંતરને .......... કહે છે.

(a)

moment of inertia  

જડત્વધૂર્ણ

(b)

radius of gyration

રેડીયસ ઓફ ગાયરેશન

(c)

section modulus

સેક્શન મોડ્યુલસ

(d)

modular ratio

મોડ્યુલર રેશિયો

Answer:

Option (b)

24.

The second moment of area about any axis is called ..........

કોઈ પણ એરિયાની અનુસંધાન અક્ષ આગળ લીધેલી બીજી વખતની મોમેન્ટને……….. કહે છે.

(a)

moment of inertia  

જડત્વધૂર્ણ

(b)

radius of gyration

રેડીયસ ઓફ ગાયરેશન

(c)

section modulus

સેક્શન મોડ્યુલસ

(d)

modular ratio

મોડ્યુલર રેશિયો

Answer:

Option (a)

25.

What is unit of MOI?

મોમેન્ટ ઓફ ઇનર્શીયાનો એકમ શુ છે?

(a)

mm

(b)

mm3

(c)

mm4

(d)

mm2

Answer:

Option (c)

26.

What is unit of section modulus?

સેકશન મોડ્યુલસનો એકમ શુ છે?

(a)

cm

(b)

cm3

(c)

cm2

(d)

cm4

Answer:

Option (b)

27.

What is the section modulus (Z) for a circular section?

વર્તુળાકાર સેક્શન માટે સેક્શન મોડ્યુલસ શુ છે?

(a)

π64.D4

(b)

π32.D4

(c)

π32.D3

(d)

π64.D3

Answer:

Option (c)

Showing 21 to 27 out of 27 Questions