Structural Mechanics (3330604) MCQs

MCQs of S.F & B.M IN BEAM

Showing 1 to 10 out of 45 Questions
1.

_______ is a horizontal structural member subjected to transverse loads perpendicular to its axis.

_______ એ એક આડુ સ્ટ્રક્ચરલ મેમ્બર છે કે જેના પર લંબરૂપે ટ્રાંસવર્સ ભાર લાગે છે.

(a)

Strut

સ્ટ્રટ

(b)

Column

કોલમ

(c)

Beam

બીમ

(d)

Truss

ટ્રસ

Answer:

Option (c)

2.

Example for cantilever beam is ______.

______ એ કેન્ટિલેવર બીમનું ઉદાહરણ છે.

(a)

Portico slabs

પોર્ટીકો સ્લેબ

(b)

Roof slab

છત સ્લેબ

(c)

Bridges

પુલ

(d)

Railway sleepers

રેલ્વે સ્લીપર્સ

Answer:

Option (a)

3.

Fixed beam is also known as __________.

ફિક્ષડ બીમ  એ __________ તરીકે પણ ઓળખાય છે

(a)

Encastered beam

એન્કાસ્ટેડ બીમ

(b)

Built on beam

બિલ્ટ ઓન બીમ 

(c)

Rigid beam

રીઝીડ બીમ

(d)

Tye beam

ટાય બીમ

Answer:

Option (a)

4.

U.D.L stands for?

U.D.Lનું પૂરું નામ શું છે ?

(a)

Uniformly diluted length 

યુંનીફોર્મલી ડીલુટેડ લેન્થ 

(b)

Uniformly developed loads  

યુંનીફોર્મલી ડેવલોપડ લોડ્સ 

(c)

Uniaxial distributed load

યુનીઅક્શીયલ ડીસ્ટરીબ્યુટેડ લોડસ 

(d)

Uniformly distributed loads

યુનીફોર્મલી ડીસ્ટરીબ્યુટેડ લોડસ 

Answer:

Option (d)

5.

Moving train is an example of ____ load.

ચાલતી ટ્રેન એ ક્યાં લોડ નું ઉદાહરણ છે ?

(a)

Point load

બિંદુ ભાર

(b)

Cantered load

સેન્ટરડ લોડ 

(c)

Rolling load

રોલ્લીંગ લોડ

(d)

Uniformly varying load

સમપરીવર્તીત ભાર

Answer:

Option (c)

6.

Units of U.D.L ?

U.D.L. નો એકમ શું છે ?

(a)

KN/m

(b)

KN-m

(c)

KN-m×m

(d)

KN

Answer:

Option (a)

7.

Shear force is unbalanced _____ to the left or right of the section.

શીયર ફોર્સ એ સેક્સનની ડાબી કે જમણી બાજુ ‌‌‌અન‌બેલેન્સેડ__________ હોય છે.

(a)

Horizontal force 

આડા બળ

(b)

Vertical force

ઊભા બળ

(c)

Inclined force

ત્રાંસા બળ

(d)

Conditional force

શરતી બળ

Answer:

Option (b)

8.

SI units of shear force is _______________ .

શીયર ફોર્સ નો એકમ શું છે ?

(a)

kN/m

(b)

kN-m

(c)

kN

(d)

m/N

Answer:

Option (c)

9.

Shear force diagram is _______ representation of shear force plotted as ordinate.

શીયર ફોર્સ ડાયાગ્રામ એ શીયર ફોર્સને ઓર્ડિનેટ તરીકે દર્શાવેલ _______ રીપ્રેઝેંટેશન છે.

(a)

Scalar

સ્કેલર 

(b)

Aerial

એરિઅલ 

(c)

Graphical

ગ્રાફિકલ 

(d)

Statically

સ્ટેટિકલી 

Answer:

Option (c)

10.

Hogging is________.

હોગીંગ એ _________ છે ?

(a)

Negative bending moment

નેગેટીવ બેન્ડિંગ મોમેન્ટ 

(b)

Positive shear force

પોઝીટીવ શીયર ફોર્સ 

(c)

Positive bending moment

પોઝીટીવ બેન્ડિંગ મોમેન્ટ

(d)

Negative shear force

નેગેટીવ શીયર ફોર્સ 

Answer:

Option (a)

Showing 1 to 10 out of 45 Questions