Structural Mechanics (3330604) MCQs

MCQs of ANALYSIS OF TRUSS

Showing 1 to 10 out of 12 Questions
1.

Which of the following structure is applied forces only at joints?

નીચેનામાંથી ક્યાં સ્ટ્રકચરલ માં ફક્ત સાંધા પર દળો લાગુ પડે છે?

(a)

Frame

ફ્રેમ

(b)

Truss

ટ્રસ

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (b)

2.

Which type of forces are subjected in frame structure?

ક્યાં પ્રકારના બળો ફ્રેમ સ્ટ્રકચરલ માં લાગે છે?

(a)

Shear force

શિયર ફોર્સ

(b)

Bending moment

બેન્ડિંગ મોમેન્ટ

(c)

Axial force

અક્ષિય ફોર્સ

(d)

All of the above

ઉપરના બધાજ

Answer:

Option (d)

3.

Which type of forces are subjected in truss?

ક્યાં પ્રકારના બળો ટ્રસ માં લાગે છે?

(a)

Shear force

શિયર ફોર્સ

(b)

Bending moment

બેન્ડિંગ મોમેન્ટ

(c)

Bending moment

બેન્ડિંગ મોમેન્ટ

(d)

All of the above

ઉપરના બધાજ

Answer:

Option (c)

4.

Which types of structure is made up of number of members?

ક્યાં પ્રકારનું સ્ટ્રકચરલ એક કરતા વધુ મેમ્બરના જોડાણ થી બનેલું હોય છે?

(a)

Beam

બીમ

(b)

Column

કોલમ

(c)

Truss

ટ્રસ

(d)

All of the above

ઉપરના બધાજ

Answer:

Option (c)

5.

Which type of load are not subjected in truss?

ક્યાં પ્રકારનો લોડ ટ્રસમાં લાગતો નથી?

(a)

Transverse 

ટ્રાન્સવર્સ

(b)

Axial force

અક્ષિય ફોર્સ

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (a)

6.

Perfect truss called to___

___ પૂર્ણ ટ્રસ કહેવાય.

(a)

m > 2j – r

(b)

m < 2j – r

(c)

m = 2j – r

(d)

All of the above

ઉપરના બધાજ

Answer:

Option (c)

7.

Deficient truss called to___

___ ન્યૂન ટ્રસ કહેવાય.

(a)

m > 2j – r

(b)

m < 2j – r

(c)

m = 2j – r

(d)

All of the above

ઉપરના બધાજ

Answer:

Option (b)

8.

Redundant truss called to___

___ અતિરિક્ત ટ્રસ કહેવાય.

(a)

m > 2j – r

(b)

m < 2j – r

(c)

m = 2j – r

(d)

All of the above

ઉપરના બધાજ

Answer:

Option (a)

9.

Which of the following truss say to be, If members are 6, reactions are 3 and joints are 4.

જો મેમ્બરની સંખ્યા 6, રિએકશન 3 અને જોઈન્ટસ 4 હોય તો નીચેનામાંથી કયો ટ્રસ કહેવાય.

(a)

Perfect

પૂર્ણ

(b)

Deficient

ન્યૂન

(c)

Redundant

અતિરિક્ત

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (c)

10.

Which of the following type of truss is preferred, if span length is 20 m?

જો સ્પાનની લંબાઈ 20 m હોય તો નીચેનામાંથી ક્યાં પ્રકારનો ટ્રસ અનુકુળ રહેશે ?

(a)

King Post

કીંગ પોસ્ટ

(b)

How 

હોવ

(c)

Fink

ફીંક

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (b)

Showing 1 to 10 out of 12 Questions