Structural Mechanics (3330604) MCQs

MCQs of ANALYSIS OF TRUSS

Showing 11 to 12 out of 12 Questions
11.

If the axial force in truss member tends to pull or stretch its joints called to____

ટ્રસના મેમ્બરમાં ઉત્પન થતો એક્ષિયલ ફોર્સ જોઈન્ટને ખેંચતો હોય તો તેને ____ કહેવાય.

(a)

Tension 

ટેન્શન

(b)

Compression

કોમ્પ્રેશન

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (a)

12.

Which of the following assumptions are correct for analysis of plane truss?

નીચેનામાંથી કઈ ધારણાઓ ટ્રસના પુથ્થકરણ માટે સાચી છે?

(a)

Truss is a perfect

પૂર્ણ ટ્રસ હોવો જોયીએ

(b)

Loaded at joints only

બળો સાંધા પર જ લાગે

(c)

Joints are pinned only

સાંધાઓ મીજગરાવાળા હોવા જોઈએ

(d)

All of the above

ઉપરના બધાજ

Answer:

Option (d)

Showing 11 to 12 out of 12 Questions