Structural Mechanics (3330604) MCQs

MCQs of COLUMN & STRUT

Showing 1 to 10 out of 22 Questions
1.

Which of the following is not true for strut ?

નીચે આપેલ માંથી સ્ટ્રટ માટે શું ખોટું છે?

(a)

Cross- section dimensions are large

આડછેદના માપ મોટા હોય છે

(b)

Carry smaller compressive load

ઓછો કોમ્પ્રેસીવ ભાર લાગે છે

(c)

Used in roof truss

રૂફ ટ્રસમાં વપરાય છે

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (a)

2.

Slenderness ratio is ____

તનુતા ગુણોત્તર એટલે ___

(a)

Effective length of column / minimum moment of inertia

કોલમની અસરકારક લંબાઈ / ન્યુનતમ મોમેન્ટ ઓફ ઇનરસિયા

(b)

Minimum radius of gyration / effective length of column

ન્યુનતમ રેડીયસ ઓફ ગાયરેશન / કોલમની અસરકારક લંબાઈ

(c)

Effective length of column / minimum radius of gyration

કોલમની અસરકારક લંબાઈ / ન્યુનતમ રેડીયસ ઓફ ગાયરેશન

(d)

Moment of inertia to effective length of column

ન્યુનતમ મોમેન્ટ ઓફ ઇનરસિયા / કોલમની અસરકારક લંબાઈ

Answer:

Option (c)

3.

Which column is called the column whose slenderness ratio is more than 80?

જે કોલમનો તનુતાનો ગુણોતર 80 કરતા વધારે હોય તેને કયો કોલમ કહેવાય ?

(a)

Short column

ટૂંકો કોલમ

(b)

Long column

લાંબો કોલમ

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (b)

4.

Short column fails by___

ટુંકા કોલમનું ભંગાણ _____ દ્વારા થાય

(a)

Crippling

ક્રીપલીંગ

(b)

Buckling

બક્લીંગ

(c)

Crushing

ક્રસીંગ

(d)

All of the above

ઉપરના બધાજ

Answer:

Option (c)

5.

What is the slenderness ratio if the effective length of the column is 4 m and the radius of gyration is 40 mm?

જો કોલમ ની અસરકારક લંબાઈ 4 m હોય અને રેડીયસ ઓંફ ગાયરેસન 40 mm હોય તો તનુતાનો ગુણોતર કેટલો થાય?

(a)

1

(b)

10

(c)

100

(d)

1000

Answer:

Option (c)

6.

When both ends are fixed the effective length of the column is ____

જયારે બંને છેડા ફિક્ષડ હોય ત્યારે કોલમની અસરકારક લંબાઈ ____ થાય.

(a)

2L

(b)

L/2

(c)

1.5L

(d)

L

Answer:

Option (b)

7.

Euler's formula used for ____

____ માટે યુલરનું સમીકરણ વપરાય છે.

(a)

Short column

ટૂંકો કોલમ

(b)

Long column

લાંબો કોલમ

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (b)

8.

Which of the following value of Rankine's constants are for mild steel?

નીચેનામાંથી રેન્કીન અચળાંક ક્યાં મુલ્ય માઈલ્ડ સ્ટીલ માટેના છે?

(a)

315, 1/9000

(b)

550, 1/7500

(c)

315, 1/7500

(d)

315, 1/750

Answer:

Option (c)

9.

Euler’s formula is not valid for mild steel column when slenderness ratio is

તનુતાનો કયો ગુણોતર માઈલ્ડ સ્ટીલ કોલમ માટે યુલર નું સમીકરણ લાગુ પડતું નથી.

(a)

> 100

(b)

< 100

(c)

> 80

(d)

< 80

Answer:

Option (d)

10.

Which of the following equation is true for radius of gyration?

વિધુર્ણન ત્રિજ્યા માટે નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

(a)

k=IA

(b)

k=AI

(c)

k=LI

(d)

k=LA

Answer:

Option (a)

Showing 1 to 10 out of 22 Questions