11. |
Euler's formula is____ ____ યુલરનું સૂત્ર છે.
|
||||||||
Answer:
Option (b) |
12. |
Column's buckling load find out by____ કોલમ નો બહેકાવ ભાર ____ શોધી શકાય.
|
||||||||
Answer:
Option (c) |
13. |
Column's crushing load find out by____ કોલમનો ક્રસીંગ ભાર ____ શોધી શકાય.
|
||||||||
Answer:
Option (b) |
14. |
Rankine's formula is ___ રેન્કિંગનું સૂત્ર ____ છે.
|
||||||||
Answer:
Option (c) |
15. |
Which of the following is not an Euler's theory assumption? નીચેનામાંથી કઈ યુલરની ધારણા નથી?
|
||||||||
Answer:
Option (d) |
16. |
When one end fixed and other free is the effective length of the column is ____. જયારે એક છેડો ફિક્ષડ અને બીજો છેડો મુક્ત હોય ત્યારે કોલમની અસરકારક લંબાઈ ____ થાય.
|
||||||||
Answer:
Option (a) |
17. |
A column, having a uniform diameter 300 mm and whose ends are fixed, is 5 m length. If the value of E is 2 × 105 N/mm2, the permissible maximum crippling load will be. જે કોલમ નો વ્યાસ 300 mm અને લંબાઈ 5 m હોય અને તેના બંને છેડા આબધ્ધ છે, જો E નું મુલ્ય 2 × 105 N/mm2 હોય તો, કોલમ નો ક્રીપલીંગ ભાર કેટલો થાય.
|
||||||||
Answer:
Option (a) |
18. |
What is the radius of gyration if the circular column diameter is 50 mm? જો વર્તુળાકાર કોલમ નો વ્યાસ 50 mm હોય તો રેડીયસ ઓફ ગાયરેશન કેટલી થાય?
|
||||||||
Answer:
Option (b) |
19. |
A column, having a uniform size 400 mm × 400 mm and slenderness ratio is 90. If the value of fc = 320 N/mm2 and α = 1/4800, the permissible maximum buckling load will be. જે કોલમ ની સાઈઝ 400 mm × 400 mm અને સ્લેન્ડરનેશ રેશિયો 90 હોય અને જો fc = 320 N/mm2 અને α = 1/4800 હોય તો, કોલમ નો બક્લીંગ ભાર કેટલો થાય.
|
||||||||
Answer:
Option (a) |
20. |
What is the radius of gyration for rectangle column, if the moment of inertia Ixx = 1.00 × 106 mm4 & Iyy = 1.05 × 106 mm4 and area of column is given 12 × 104 mm2 જો લંબચોરસ કોલમની મોમેન્ટ ઓફ ઇનર્શિયા Ixx = 1.00 × 106 mm4 & Iyy = 1.05 × 106 mm4 અને એરિયા 12 × 104 mm2 હોય તો રેડીયસ ઓફ ગાયરેશન નું મુલ્ય કેટલું થાય?
|
||||||||
Answer:
Option (c) |