Surveying (3330605) MCQs

MCQs of Scales

Showing 11 to 15 out of 15 Questions
11.

Which of the following characteristics are not for an ideal scale?

નીચેનામાંથી કઈ લાક્ષણીકતા આદર્શ સ્કેલની નથી?

(a)

Zero of the scale should be placed anywhere on scale

ઝીરો સ્કેલ પર કોઇપણ જગ્યાએ લખવો.

(b)

Scale length should be 15cm to 25cm

સ્કેલની લંબાઈ 15cm થી 25cm હોવી જોઈએ.

(c)

R.F. should be clearly written on the scale

સ્કેલમાં R.F. ચોખ્ખી રીતે વંચાય એરીતે લખવો.

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (a)

12.

What is the scale, if area on map is 100 cm2 and area on ground is 10000 m2 are given?

જો નકશા પરનો એરિયા 100 cm2 અને જમીન પરનો એરિયા 10000 m2 હોય તો તેનો સ્કેલ કેટલો થાય?

(a)

1 cm = 100 m

(b)

1 cm = 10 m

(c)

1 cm = 100 km

(d)

1 cm = 10 km

Answer:

Option (b)

13.

What is the R.F., if area on map is 81 cm2 and area on ground is 6561 m2 are given?

જો નકશા પરનો એરિયા 81 cm2 અને જમીન પરનો એરિયા 6561 m2 હોય તો તેનો R.F. કેટલો થાય?

(a)

1 : 9000

(b)

1 : 90

(c)

1 : 900

(d)

1 : 9

Answer:

Option (c)

14.

Suggested scale for building site is ____

બિલ્ડીંગ સાઈટ માટે માન્ય સ્કેલ ____ છે.

(a)

1 cm = 10 m or more

1 cm = 10 m અથવા વધુ

(b)

1 cm = 10 m or less

1 cm = 10 m અથવા ઓછો

(c)

1 cm = 10 km or more

1 cm = 10 km અથવા વધુ

(d)

1 cm = 100 m or less

1 cm = 100 m અથવા ઓછો

Answer:

Option (b)

15.

Suggested scale for geographical map is ____

જીયોગ્રાફિકલ નકશા માટે માન્ય સ્કેલ ____ છે.

(a)

1 cm = 5 km to 150 km

1 cm = 5 km થી 150 km

(b)

1 cm = 1 km or more

1 cm = 1 km અથવા તેનાથી વધુ

(c)

1 cm = 5 km or less

1 cm = 5 km અથવા તેનાથી ઓછો

(d)

1 cm = 100 m or less

1 cm = 100 m અથવા તેનાથી ઓછો

Answer:

Option (a)

Showing 11 to 15 out of 15 Questions