Surveying (3330605) MCQs

MCQs of Chain Survey

Showing 61 to 65 out of 65 Questions
61.

The length of a survey line with a chain of 30m is 300m, if that chain is 10cm shorter then, What is the true length?

30m ની સાંકળ વડે સર્વે રેખાની લંબાઈ 300m, જો તે સાંકળ 10cm ટૂંકી હોય તો સાંચી લંબાઈ શું થાય?

(a)

302 m

(b)

299 m

(c)

298 m

(d)

301 m

Answer:

Option (b)

62.

The length of a survey line with a chain of 20m is 100m, if the true length of line is 101 m, What is the true length of 20 m chain?

20m ની સાંકળ વડે સર્વે રેખાની લંબાઈ 100m, જો તે રેખાની સાચી લંબાઈ 101 m હોય તો, 20 m સાંકળ ની સાંચી લંબાઈ કેટલી થાય?

(a)

20.20 m

(b)

20.10 m

(c)

20.15 m

(d)

20.05 m

Answer:

Option (a)

63.

What is the horizontal distance when the sloping distance is 200 m and the level difference is 15 m?

ઢાળ પરનું અંતર 200 m અને ઊંચાઈનો તફાવત 15 m  હોય તો ક્ષેતિજ અંતર કેટલું થાય?

(a)

198.43 m

(b)

199.43 m

(c)

197.43 m

(d)

200.43 m

Answer:

Option (b)

64.

What is the sloping distance when the horizontal distance is 100 m and angle of slope is 15º?

જો ક્ષેતિજ અંતર 100 m  અને ખૂણો 15º હોય તો ઢાળ પરનું  અંતર કેટલું થાય?

(a)

105.53 m

(b)

106.53 m

(c)

103.53 m

(d)

102.53 m

Answer:

Option (c)

65.

What is the given symbol called?

આપેલ પ્રતિક ને શું કહેવાય ?

(a)

Cutting

કટાઈ

(b)

Culvert

નાળું

(c)

Canal

નહેર

(d)

Embankment

ભરાઈ

Answer:

Option (d)

Showing 61 to 65 out of 65 Questions