Surveying (3330605) MCQs

MCQs of Chain Survey

Showing 41 to 50 out of 65 Questions
41.

Which is distance required for plotting plan or map?

નકશા કે પ્લાન દોરવા માટે ક્યાં અંતર ની જરૂર હોય છે?

(a)

Sloping

ઢાળવાળું

(b)

Horizontal

ક્ષેતિજ

(c)

Vertical

ઉધ્વ

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (b)

42.

Which of the following methods are getting horizontal distance on sloping ground?

નીચેનામાંથી કઈ પદ્ધતિ ઢાળવાળી જમીન પર ક્ષેતિજ માપ મેળવવાની છે?

(a)

Steeping method

સ્ટેપીંગની રીત

(b)

Measuring slope of ground

ઢાળનો ખૂણો માપીને

(c)

Difference in level measured 

બે સ્થાન વચ્ચેની ઊંચાઈ માપીને

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (d)

43.

Which method of measurement is used when the slope of ground is uniform?

જ્યારે જમીન નો ઢાળ એકધારો હોય ત્યારે માપણી કરવાની કઈ રીત વપરાય છે?

(a)

Direct

પ્રત્યક્ષ

(b)

Indirect

પરોક્ષ

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (b)

44.

Which of the following instruments is used to measure the slope angle?

ઢાળપરનો ખૂણો માપવા માટે નીચેનામાંથી કયું સાધન વપરાય છે?

(a)

Clinometer

ક્લીનોમીટર

(b)

Cross staff

શંકુ

(c)

Compass

કંપાસ

(d)

Dumpy level

ડમ્પી લેવલ

Answer:

Option (a)

45.

Hypotenusal allowance find by

_____ દ્વારા કર્ણવૃદ્ધિ દર શોધવામાં આવે છે.

(a)

l(cotθ - 1) 

(b)

l(secθ - 1) 

(c)

l(1 - secθ) 

(d)

l(sinθ - 1) 

Answer:

Option (b)

46.

If the length of the chain is more, the measured distance will be

જો સાંકળની લંબાઈ પ્રમાણિત સાંકળ કરતા વધારે હોય તો, માપેલું અંતર__

(a)

More than

વધુ

(b)

Zero

શૂન્ય

(c)

Less than

ઓછું

(d)

Equal to

સરખું

Answer:

Option (c)

47.

If the length of the chain is too short, the error will be

જો સાંકળની લંબાઈ પ્રમાણિત સાંકળ કરતા ઓછી હોય તો, ત્રુટી કેવી હોય.

(a)

Positive

ધન

(b)

Negative

ઋણ

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (a)

48.

Which of the following is an example of an obstacle in both chaining and ranging?

નીચેનામાંથી કયું ઉદાહરણ લંબાઈ અને આરેખણ બંનેમાં આવતો અવરોધનું છે?

(a)

River

નદી

(b)

Pond

તળાવ

(c)

Building

બિલ્ડીંગ

(d)

All of the above

ઉપરનામાંથી એકપણ નઈ

Answer:

Option (c)

49.

Which of the following is an example of an obstacle in only chaining?

નીચેનામાંથી કયું ઉદાહરણ માત્ર લંબાઈમાં આવતા અવરોધનું છે?

(a)

River

નદી

(b)

Pond

તળાવ

(c)

Hill

ટેકરી

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (d)

50.

Chain surveying is also called

સાંકળ સર્વેક્ષણને ____ પણ કહેવાય.

(a)

Compass survey

કંપાસ સર્વે

(b)

Chain triangulation

ચેઈન ટ્રાઈન્ગુંલેશન

(c)

Levelling

તલેક્ષણ

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (b)

Showing 41 to 50 out of 65 Questions