Surveying (3330605) MCQs

MCQs of Chain Survey

Showing 11 to 20 out of 65 Questions
11.

The longest line passing through the centre of the area to be surveyed is called as ____.

સર્વેક્ષણ વિસ્તારની મધ્યમાંથી પસાર થતી લાંબામાં લાંબી રેખાને  ____ તરીકે ઓળખવામાં આવે છે.

(a)

Check line

તાળા રેખા

(b)

Tie line

સંયોગ રેખા

(c)

Range line

અનુરેખ રેખા

(d)

Base line

આધાર રેખા

Answer:

Option (d)

12.

Which of the following is called a well-conditioned triangle?

નીચેનામાંથી કોને સુઘટિત ત્રિકોણ કહે છે?

(a)

< 30° and > 120°

< 30° અને > 120°

(b)

> 30° and < 120°

> 30° અને < 120°

(c)

> 20° and < 120°

> 20° અને < 120°

(d)

< 20° and > 120°

< 20° અને > 120°

Answer:

Option (b)

13.

The method of measuring distances using a chain and tape is called ___.

સાંકળ અને ટેપ ની મદદથી અંતર માપવામાં આવે તે પદ્ધતિને ___ કહે છે .

(a)

Optical method

ઓપ્ટીકલ પદ્ધતિ

(b)

Electronic method

ઇલેક્ટ્રોનીક પદ્ધતિ

(c)

Direct method

સીધી પદ્ધતિ

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (c)

14.

Which instrument is used in optical method?

ઓપ્ટીકલ પદ્ધતિ માં ક્યાં સાધન વપરાય છે?

(a)

Chain and tape

સાંકળ અને ટેપ

(b)

Telescope and staff

ટેલીસ્કોપ અને સ્ટાફ

(c)

E.D.M

(d)

All of the above

ઉપરના બધાજ

Answer:

Option (b)

15.

Which of the following method is used in linear measurement for accuracy?

નીચેનીમાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ રેખીય માપનમા વધુ ચોકસાઈ માટે થાય છે?

(a)

Optical method

ઓપ્ટીકલ પદ્ધતિ

(b)

Electronic method

ઇલેક્ટ્રોનીક પદ્ધતિ

(c)

Direct method

સીધી પદ્ધતિ

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (b)

16.

Full form of E.D.M. is

E.D.M. નું પૂરું નામ

(a)

Electromagnetic Distance Measuring

(b)

Electromagnetic Distance Meter

(c)

Electromagnetic Distance Method

(d)

Electric Distance Measuring

Answer:

Option (a)

17.

Which of the following methods are for direct measurement?

નીચેનામાંથી કઈ પદ્ધતિ સીધી માપણીની છે?

(a)

Chaining

ચેઈનીંગ

(b)

Pacing

પેચિંગ

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (c)

18.

Which of the following is not a type of chain?

નીચેનામાંથી કઈ સાંકળનો પ્રકાર નથી?

(a)

Metric 

મેટ્રિક

(b)

Gunter

ગુન્ટર

(c)

Steel band

સ્ટીલ બેન્ડ

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (d)

19.

Which of the following is not a type of tape?

નીચેનામાંથી કઈ ટેપનો પ્રકાર નથી?

(a)

Metallic

મેટાલિક

(b)

Invar

ઇન્વાર

(c)

Fiber glass

ફાઈબર ગ્લાસ

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (d)

20.

Generally, In surveying which type of length metric chain are used.

સામાન્ય રીતે, સર્વેક્ષણમાં કયા પ્રકારની લંબાઈની મેટ્રિક સાંકળનો ઉપયોગ થાય છે.

(a)

5 m & 10 m

(b)

10 m & 20 m

(c)

20 m & 30 m

(d)

30 m & 10 m

Answer:

Option (c)

Showing 11 to 20 out of 65 Questions