Surveying (3330605) MCQs

MCQs of Levelling & Contouring

Showing 81 to 80 out of 90 Questions
81.

The process of locating the contours proportionately between the plotted points is termed as_____.

પ્રસ્થાપિત કરેલા બિંદુઓ વચ્ચે પ્રમાણસર સમોચ્ચ રેખા શોધવાની પ્રક્રિયાને ____ કહેવામાં આવે છે.

(a)

Interpolation

ઈન્ટરપોલેશન

(b)

Surveying

સર્વેક્ષણ

(c)

Levelling

તલેક્ષણ

(d)

Contouring

સમોચ્ચ રેખાંકન

Answer:

Option (a)

82.

Which of the following is not a method of Interpolation?

નીચેનામાંથી કઈ ઇન્ટરપોલેશનની પદ્ધતિ નથી?

(a)

By estimation

અનુમાનની રીત

(b)

By arithmetic calculation

ગણિતીય રીત

(c)

By cross sections

અનુપ્રસ્થ તલેક્ષણની રીત

(d)

By tracing paper

ટ્રેસિંગ પેપરની રીત

Answer:

Option (c)

83.

Which of the following interpolation methods is extremely rough and is used for small scale work only?

નીચેનીમાંથી કઈ ઈન્ટરપોલેશન પદ્ધતિ અત્યંત રફ છે અને તેનો ઉપયોગ ફક્ત નાના સ્કેલના કામ માટે કરવામાં આવે છે?

(a)

By estimation

અનુમાનની રીત

(b)

By arithmetic calculation

ગણિતીય રીત

(c)

By cross sections

અનુપ્રસ્થ તલેક્ષણની રીત

(d)

By tracing paper

ટ્રેસિંગ પેપરની રીત

Answer:

Option (a)

84.

Which of the following Interpolation method is accurate and time consuming?

નીચેની કઇ ઇન્ટરપોલેશન પદ્ધતિ સચોટ અને સમય માંગી લે છે?

(a)

By estimation

અનુમાનની રીત

(b)

By arithmetic calculation

ગણિતીય રીત

(c)

By cross sections

અનુપ્રસ્થ તલેક્ષણની રીત

(d)

By square

ચોરસની રીત

Answer:

Option (b)

85.

In which of the following methods interpolation is done with the help of a tracing paper?

ટ્રેસીંગ પેપરની મદદથી નીચેનીમાંથી કઈ પદ્ધતિમાં ઇન્ટરપોલેશન કરવામાં આવે છે?

(a)

By estimation

અનુમાનની રીત

(b)

By arithmetic calculation

ગણિતીય રીત

(c)

By cross sections

અનુપ્રસ્થ તલેક્ષણની રીત

(d)

By graphical method

આલેખની રીત

Answer:

Option (d)

86.

What is the line joining the points of uniform slope called?

એકસરખા ઢાળવાળા બિન્દુઓંને જોડતી રેખાને શું કહે છે?

(a)

Horizontal equivalent

ક્ષેતિજ સમતુલ્ય

(b)

Contour interval

સમોચ્ચ રેખાનો ગાળો

(c)

Contour gradient

ઢળતી સમોચ્ચ રેખા

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (c)

87.

Which the following is not a use of contour maps?

નીચેનામાંથી કયો ઉપયોગ સમોચ્ચ રેખાનો નકશા માટે થતો નથી?

(a)

Drawing of plan

પ્લાન દોરવા

(b)

Determination of intervisibility between two points

બે બિન્દુઓં વચ્ચેની માહિતી

(c)

Tracing of contour gradient and location of route

ઢળતી સમોચ્ચ રેખા અને માર્ગ ની દિશા બતાવવા

(d)

Calculation of reservoir capacity

જળાશયની ક્ષમતાની ગણતરી

Answer:

Option (a)

88.

Which of the following method is to establish the points of equal elevation on the ground?

નીચેનામાંથી કઈ રીત જમીન પર એકસરખી ઊંચાઈવાળા બિન્દુઓં નક્કી કરવાની છે?

(a)

By estimation

અનુમાનની રીત

(b)

By arithmetic calculation

ગણિતીય રીત

(c)

By direct method

પ્રત્યક્ષ રીત

(d)

By tracing paper

ટ્રેસિંગ પેપરની રીત

Answer:

Option (c)

89.

Which of the following indirect method of locating contours?

નીચેનામાંથી કઈ પરોક્ષ રીત સમોચ્ચ રેખાઓંના સ્થાન નિર્ધારણની છે?

(a)

By method of square

ચોરસોમાં વહેચવાની રીત

(b)

By method of tacheometry

અંતરકોણમાપનની રીત

(c)

By cross sections

અનુપ્રસ્થ તલેક્ષણની રીત

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (d)

90.

Which of the following tracing paper method is?

નીચેનામાંથી કઈ રીત ટ્રેસિંગ પેપર ની છે?

(a)

Parallel line method

સમાંતર રેખાની રીત

(b)

Radial method

કિરણોની રીત

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (c)

Showing 81 to 80 out of 90 Questions