Surveying (3330605) MCQs

MCQs of Introduction To GPS

Showing 31 to 40 out of 48 Questions
31.

Which was the first method to be developed for GPS Surveying?

GPS સર્વેક્ષણ માટે વિકસાવેલી સૌ પ્રથમ રીત કઈ છે?

(a)

RTK Survey

RTK સર્વે

(b)

Kinematic Survey

કાઇનેમેટીક સર્વે

(c)

Rapid Static Survey

રેપીડ સ્ટેટિક સર્વે

(d)

Static Survey

સ્ટેટિક સર્વે

Answer:

Option (d)

32.

Which of the following surveys uses the static survey method?

નીચેના ક્યાં સર્વેક્ષણ માટે સ્ટેટિક સર્વે રીતનો ઉપયોગ થાય છે?

(a)

Geodetic networks

જીયોડેટીક નેટવર્ક

(b)

Tectonic plate studies

ટેક્ટોનિક પ્લેટ અભ્યાસ

(c)

Long base lines (20 km and more)

લાંબી બેઝ લાઈન (20 km કે તેથી વધુ)

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (d)

33.

What is the receiver placed at the point in which the coordinates of the points known in the static survey called?

સ્ટેટિક સર્વે માં જે બિન્દુઓંના કો-ઓર્ડીનેટ્સ જાણતા હોય તે બિંદુ પર જે રીસીવર મુકવામાં આવે તે રિસીવરને શું કહેવાય છે?

(a)

Reference receiver

રેફરન્સ રીસીવર

(b)

Rover receiver

રોવર રીસીવર

(c)

Static receiver

સ્ટેટિક રીસીવર

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (a)

34.

What is a receiver placed at the end of the base line in a static survey called?

સ્ટેટિક સર્વે માં બેઝ લાઈન ના છેડે મુકવામાં આવતા રીસીવર ને શુ કહે છે?

(a)

Reference receiver

રેફરન્સ રીસીવર

(b)

Rover receiver

રોવર રીસીવર

(c)

Static receiver

સ્ટેટિક રીસીવર

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (b)

35.

What is the minimum time it takes for a rover to observe a static survey for a 20 km base line?

20 km બેઝ લાઈન માટે સ્ટેટિક સર્વે માં રોવર નો ઓબ્ઝર્વેશન લઘુતમ સમય કેટલો લાગે છે?

(a)

1 hour

1 કલાક

(b)

2 hours

2 કલાક

(c)

3 hours

3 કલાક

(d)

0 hours

0 કલાક

Answer:

Option (a)

36.

Which of the following is used for detail surveys and measuring many points in quick succession?

નીચેનામાંથી કયું વિગતવાર સર્વેક્ષણ અને ઘણા બધા બિન્દુઓ ઝડપી માપવા માટે વપરાય છે?

(a)

Static Survey

સ્ટેટિક સર્વે

(b)

Kinematic Survey

કાઇનેમેટીક સર્વે

(c)

Rapid Static Survey

રેપીડ સ્ટેટિક સર્વે

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (b)

37.

RTK means that____.

____ એટલે કે RTK.

(a)

Real Time Kilometer

(b)

Revised Time Kinematic

(c)

Real Time Kinematic

(d)

Real Tuning Kinematic

Answer:

Option (c)

38.

Which of the following GPS techniques is used to conduct real time surveys?

નીચેનામાંથી કઈ GPS ની ટેકનીક રીયલ ટાઈમ સર્વે કરે છે?

(a)

RTK Survey

RTK સર્વે

(b)

Kinematic Survey

કાઇનેમેટીક સર્વે

(c)

Rapid Static Survey

રેપીડ સ્ટેટિક સર્વે

(d)

Static Survey

સ્ટેટિક સર્વે

Answer:

Option (a)

39.

What are the main types of GPS digital maps?

GPS ડિજિટલ મેપ મુખ્યત્વે ક્યાં પ્રકારના હોય છે?

(a)

Raster maps

રાસ્ટર નકશા

(b)

Vector maps

વેક્ટર નકશા

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (c)

40.

What type of GPS map is not scanned from paper?

GPSનો ક્યાં પ્રકારનો નકશો પેપર પરથી સ્કેન કરેલા હોતા નથી ?

(a)

Raster maps

રાસ્ટર નકશા

(b)

Vector maps

વેક્ટર નકશા

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (b)

Showing 31 to 40 out of 48 Questions