Surveying (3330605) MCQs

MCQs of Introduction To GPS

Showing 41 to 48 out of 48 Questions
41.

What type of GPS map can be reproducing exactly what we see on paper?

GPSનો ક્યાં પ્રકારનો નકશો, કે જે પેપર પર જોઈએ છીએ તેને રીપ્રોડયુસ કરી શકાય છે?

(a)

Raster maps

રાસ્ટર નકશા

(b)

Vector maps

વેક્ટર નકશા

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (a)

42.

What type of GPS map, in which the scale cannot be changed without changing the resolution?

GPSનો ક્યાં પ્રકારનો નકશો, કે જેમાં રિઝોલ્યુશન બદલ્યા વગર સ્કેલ બદલી શકાતો નથી?

(a)

Raster maps

રાસ્ટર નકશા

(b)

Vector maps

વેક્ટર નકશા

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (a)

43.

What types of maps cannot be loaded into GPS?

ક્યાં પ્રકારના નકશા ને GPS માં લોડ કરી શકાતા નથી?

(a)

Raster maps

રાસ્ટર નકશા

(b)

Vector maps

વેક્ટર નકશા

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (a)

44.

In which of the following computer programs raster map is used?

નીચેનામાથી કોમ્પ્યુટરના ક્યાં પ્રોગ્રામમાં રાસ્ટર મેપ ઉપયોગમાં લેવાય છે?

(a)

Fugawi

(b)

Maptech

(c)

Trax

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (d)

45.

Which map is presented by Gramin World Wide?

કયો નકશો ગ્રામીણ વર્લ્ડ વાઈડ દ્વારા રજુ કરવામાં આવે છે?

(a)

Raster maps

રાસ્ટર નકશા

(b)

Vector maps

વેક્ટર નકશા

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (b)

46.

What type of map is used by Android GPS?

એન્ડ્રોઇડ GPS  દ્વારા ક્યાં પ્રકારના નકશા વપરાય છે?

(a)

Topographical

ટોપોગ્રાફિકલ

(b)

Street

સ્ટ્રીટ

(c)

Aerial photography

એરિયલ ફોટોગ્રાફી

(d)

All of the above

ઉપરના તમામ

Answer:

Option (d)

47.

What kind of map, showing physical features on land such as mountains, forests and rivers?

ક્યાં પ્રકારનો નકશો, કે જે જમીન પરના ભૌતિક લક્ષણો જેવા કે પર્વતો, જંગલો અને નદીઓ બતાવે છે?

(a)

Street

સ્ટ્રીટ

(b)

Topographical

ટોપોગ્રાફિકલ

(c)

Both A and B

A અને B બંને

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (b)

48.

Which type of map, which shows the changes taking place in the environment in different parts of the world?

ક્યાં પ્રકારનો નકશો, કે જે વિશ્વના વિવિધ ભાગોમાં પર્યાવરણ ક્ષેત્રમાં થતા ફેરફાર બતાવે છે?

(a)

Topographical

ટોપોગ્રાફિકલ

(b)

Street

સ્ટ્રીટ

(c)

Aerial photography

એરિયલ ફોટોગ્રાફી

(d)

None of the above

ઉપરમાંથી એક પણ નઈ

Answer:

Option (c)

Showing 41 to 48 out of 48 Questions