31. |
A simply supported beam with 4 m. span is subjected to a point load of 24 kN at centre. Find maximum slope and deflection of the beam. Take E= and I=.
એક 4 મી. લંબાઈનો સાદી રીતે ટેકવેલ બીમ તેની મધ્ય માં 24 kN નો બિંદુભાર ધરાવે છે. બીમના મહત્તમ ઢાળ અને વિચલન શોધો. E= અને I= લો.
|
||||||||
Answer:
Option (b) |
32. |
A cantilever beam with 2.5 m. span is subjected to a point load of 24 kN at free end along with u.d.l. of 12 kN/m over entire span. Find maximum slope and deflection of the beam. Take E= and I=.
એક 2.5 મી. લંબાઈનો કેન્ટીલીવર બીમ તેના મુક્ત છેડે 24 kN નો બિંદુ ભાર તદઉપરાંત આખા ગાળા પર 12 kN/m નો સમવિતરીત ભાર ધરાવે છે. બીમના મહત્તમ ઢાળ અને વિચલન શોધો. E=
અને I= લો.
|
||||||||
Answer:
Option (c) |