STRUCTURAL MECHANICS-II (3340601) MCQs

MCQs of Slope & Deflection

Showing 21 to 30 out of 32 Questions
21.
A cantilever beam with point load at free end and udl on entire span, deflection will be
એક કેન્‍ટીલીવર બીમ પર મુક્ત છેડા પર બિંદુ ભાર અને આખા ગાળા પર સમવિતરીત ભાર લાગતો હોય તો વિચલન ‌‌‌‌‌‌‌_____________ હોય.
(a) Wl216EI+wl324EI
(b) Wl33EI+wl48EI
(c) Wl22EI+wl36EI
(d) Wl348EI+5  wl4384  EI
Answer:

Option (b)

22.
A simply supported beam with point load at centre span and udl on entire span, slope will be
એક સાદી રીતે ટેકવેલ બીમ પર મધ્યબિંદુ ભાર અને આખા ગાળા પર સમવિતરીત ભાર લાગતો હોય તો ઢાળ _____________ હોય.
(a) Wl216EI+wl324EI
(b) Wl33EI+wl48EI
(c) Wl22EI+wl36EI
(d) Wl348EI+5  wl4384  EI
Answer:

Option (a)

23.
A simply supported beam with point load at centre span and udl on entire span, deflection will be
એક સાદી રીતે ટેકવેલ બીમ પર મધ્યબિંદુ ભાર અને આખા ગાળા પર સમવિતરીત ભાર લાગતો હોય તો વિચલન _____________ હોય.
(a) Wl216EI+wl324EI
(b) Wl33EI+wl48EI
(c) Wl22EI+wl36EI
(d) Wl348EI+5  wl4384  EI
Answer:

Option (d)

24.
The product of Modulus of Elasticity (E) and Moment of Inertia (I) is called as
Modulus of Elasticity (E) અને Moment of Inertia (I) ના ગુણાકારને ____________કહે છે.
(a) Polar moment
પોલર મોમે‍ન્ટ
(b) Flexural Rigidity
ફ્લેક્ઝરલ રીજીડીટી
(c) Stiffness
સ્ટીફનેશ
(d) Modulus of rigidity
મોડ્યુલસ ઓફ રીઝીડિટી
Answer:

Option (b)

25.
When value of EI is more, than deflection of beam is
જેમ EI નું મૂલ્ય વધારે તેમ બીમનું વિચલન
(a) More
વધારે
(b) Equal to
બરાબર
(c) Less
ઓછુ
(d) Both B and C
B અને C બંને
Answer:

Option (c)

26.
What is the unit of flexural rigidity?
ફ્લેક્ઝરલ રીજીડીટી નો એકમ શું છે?
(a) kN/mm2
(b) N.mm2
(c) mm2
(d) kN
Answer:

Option (b)

27.
Calculate maximum slope for a cantilever beam of span 3m subjected to U.D.L.of 20 kN/m over entire span. Take E=2 × 105 N/mm2 & I=6 × 107 mm4
3m ગાળા વાળા કેન્ટીલીવર બીમના આખા ગાળા પર 20 KN/m નો સમવિતરીત ભાર લાગે છે. મહત્તમ ઢાળ શોધો. E=2 × 105 N/mm2 અને I=6 × 107 mm4 લો.
(a) 0.0075 radian
(b) 0.075 radian
(c) 0.0085 radian
(d) 0.095 radian
Answer:

Option (a)

28.
Calculate maximum deflection for a cantilever beam of span 4m subjected to point load of 23 kN at free end of span. Take E=2 × 105 N/mm2 & I = 6 × 107 mm4
4m ગાળા વાળા કેન્ટીલીવર બીમના મુક્ત છેડા પર 2૩ KN નો બિંદુ ભાર લાગે છે. મહત્તમ વિચલન શોધો. E=2 × 105 N/mm2 અને I=6 × 107 mm4 લો.
(a) 47.56 mm
(b) 41.55 mm
(c) 40.88 mm
(d) 40.20 mm
Answer:

Option (c)

29.
Calculate maximum deflection for a simply supported beam of span 5m subjected to U.D.L.of 15 kN/m over entire span. Take E=2 × 105 N/mm2 & I=5 × 107 mm4
5m ગાળા વાળા સાદી રીતે ટેકવેલ બીમના આખા ગાળા પર 15 KN/m નો સમવિતરીત ભાર લાગે છે. મહત્તમ વિચલન શોધો. E=2 × 105 N/mm2 અને I=5 × 107 mm4 લો.
(a) 12.21 mm
(b) 14.20 mm
(c) 11.40 mm
(d) 12.80 mm
Answer:

Option (a)

30.
Calculate maximum slope for a simply supported beam of span 3.5m subjected to point load of 25 kN at centre of span. Take E=2 × 105 N/mm2 & I=8 × 107 mm4
3.5m ગાળા વાળા સાદી રીતે ટેકવેલ બીમના મધ્યબિંદુ પર 25 KN નો બિંદુ ભાર લાગે છે. મહત્તમ ઢાળ શોધો. E=2 × 105 N/mm2 અને I=8 × 107 mm4લો.
(a) 0.68 degree
(b) 0.088 degree
(c) 0.077 degree
(d) 0.068 degree
Answer:

Option (d)

Showing 21 to 30 out of 32 Questions