11. |
At the centre of simply supported beam, deflection is _________ and slope is _________.
સાદી રીતે ટેકવેલ બીમના મધ્યબિંદુ પર, વિચલન __________ અને ઢાળ ___________ હોય છે.
|
||||||||
Answer:
Option (c) |
12. |
A cantilever beam of span l, carrying point load W at free end, slope at free end will be
l લંબાઈ ના કેન્ટીલીવર બીમ પર મધ્યબિંદુ ભાર W વહન કરતો હોય તો મુક્ત છેડા પરનો ઢાળ ________ હોય.
|
||||||||
Answer:
Option (b) |
13. |
A cantilever beam of span l, carrying udl of w on entire span, slope at free end will be l લંબાઈ ના કેન્ટીલીવર બીમ પર સમવિતરીત ભાર w આખા સ્પાનમા વહન કરતો હોય તો મુક્ત છેડા પરનો ઢાળ ________ હોય.
|
||||||||
Answer:
Option (c) |
14. |
A cantilever beam of span l, carrying point load W at free end, deflection at free end will be l લંબાઈ ના કેન્ટીલીવર બીમ પર મધ્યબિંદુ ભાર W વહન કરતો હોય તો મુક્ત છેડા પરનું વિચલન ________ હોય.
|
||||||||
Answer:
Option (a) |
15. |
A cantilever beam of span l, carrying udl of w on entire span, deflection at free end will be l લંબાઈ ના કેન્ટીલીવર બીમ પર સમવિતરીત ભાર w આખા સ્પાનમા વહન કરતો હોય તો મુક્ત છેડા પરનું વિચલન ________ હોય.
|
||||||||
Answer:
Option (d) |
16. |
A simply supported beam of span l, carrying point load W at centre of span, slope at both end will be l લંબાઈ ના સાદિ રીતે ટેકવેલ બીમ પર મધ્યબિંદુ ભાર W વહન કરતો હોય તો બંને છેડા પરનો ઢાળ ________ હોય.
|
||||||||
Answer:
Option (c) |
17. |
A simply supported beam of span l, carrying udl of w on entire span, slope at both end will be l લંબાઈ ના સાદિ રીતે ટેકવેલ બીમ પર સમવિતરીત ભાર w આખા સ્પાનમા વહન કરતો હોય તો બંને છેડા પરનો ઢાળ ________ હોય.
|
||||||||
Answer:
Option (c) |
18. |
A simply supported beam of span l, carrying point load W at centre of span, deflection at centre will be l લંબાઈ ના સાદિ રીતે ટેકવેલ બીમ પર મધ્યબિંદુ ભાર W વહન કરતો હોય તો સેન્ટર પરનું વિચલન ________ હોય.
|
||||||||
Answer:
Option (b) |
19. |
A simply supported beam of span l, carrying udl of w on entire span, deflection at centre will be l લંબાઈ ના સાદિ રીતે ટેકવેલ બીમ પર સમવિતરીત ભાર w આખા સ્પાનમા વહન કરતો હોય તો સેન્ટર પરનું વિચલન ________ હોય.
|
||||||||
Answer:
Option (d) |
20. |
A cantilever beam with point load at free end and udl on entire span, slope will be
એક કેન્ટીલીવર બીમ પર મુક્ત છેડા પર બિંદુ ભાર અને આખા ગાળા પર સમવિતરીત ભાર લાગતો હોય તો ઢાળ _____________ હોય.
|
||||||||
Answer:
Option (c) |