21. |
When the far end of the beam is simple, Stiffness (k) =
બીમનો દૂરનો છેડો સાદો હોય ત્યારે, સ્ટીફનેશ (k) =
|
||||||||
Answer:
Option (b) |
22. |
Applying M moment at the near end of the beam produces M' moment at the far end of the beam. This M 'moment is called the ______________ .
બીમના નજીકના છેડે M જેટલી મોમેન્ટ લગાડતા બીમના દૂરના છેડે M' જેટલી મોમેન્ટ પેદા થાય છે. આ M' મોમેન્ટ ને _________________ કહે છે.
|
||||||||
Answer:
Option (a) |
23. |
When far end of beam is fixed, carry over moment M' =
જ્યારે બીમનો દૂરનો છેડો ફિક્સ હોય ત્યારે કેરી ઓવર મોમેન્ટ M' =
|
||||||||
Answer:
Option (d) |
24. |
When far end of beam is simple, carry over moment M' =
જ્યારે બીમનો દૂરનો છેડો સાદો હોય ત્યારે કેરી ઓવર મોમેન્ટ M' =
|
||||||||
Answer:
Option (b) |
25. |
The ratio of moment produced at far end of the beam (M') and moment applying at near end of the beam(M) is called as
બીમના દૂરના છેડે પેદા થતી મોમેન્ટ (M') અને બીમના નજીકના છેડે લગાડેલી મોમેન્ટ (M') ના ગુણોત્તર ને _______________ કહે છે.
|
||||||||
Answer:
Option (b) |
26. |
If the far end of the beam is fixed then Carry over factor is…
બીમનો દૂરનો છેડો ફિક્સ હોય તો કેરી ઓવર ફેક્ટર _________ થાય.
|
||||||||
Answer:
Option (c) |
27. |
If the far end of the beam is simple then Carry over factor is…
બીમનો દૂરનો છેડો સાદો હોય તો કેરી ઓવર ફેક્ટર _________ થાય.
|
||||||||
Answer:
Option (a) |
28. |
The ratio of stiffness of any one member (k) and the sum of the siffness of all the members meet to the joint (∑k) is called as
કોઈપણ એક મેમ્બરની સ્ટીફનેશ (k) અને જોઈન્ટ આગળ ભેગા થતા બધાં જ મેમ્બરોની સ્ટીફનેશ નો સરવાળો (∑k) ના ગુણોત્તર ને _______________ કહે છે.
|
||||||||
Answer:
Option (d) |
29. |
If the end supports is simple then Distribution factor =
જો છેડાનો સપોર્ટ સાદો હોય તો ડીસ્ટ્રીબ્યુશન ફેક્ટર =
|
||||||||
Answer:
Option (b) |
30. |
If the end supports is fixed then Distribution factor =
જો છેડાનો સપોર્ટ ફિક્સ હોય તો ડીસ્ટ્રીબ્યુશન ફેક્ટર =
|
||||||||
Answer:
Option (c) |