ADVANCED SURVEYING (3340602) MCQs

MCQs of Theodolite

Showing 1 to 10 out of 67 Questions
1.
Which type of survey done by theodolite?
થિયોડોલાઈટ ની મદદથી ક્યાં પ્રકારના સર્વે થાય છે ?
(a) Chain Surveying
સાંકળ સર્વેક્ષણ
(b) Compass Surveying
કંપાસ સર્વેક્ષણ
(c) Plantable Surveying
સમપાટ સર્વેક્ષણ
(d) All of the above
ઉપરના તમામ
Answer:

Option (d)

2.
Which instrument is precise and speedy in survey?
સર્વેમાં કયું સાધન સચોટ અને ઝડપી છે ?
(a) Theodolite
થિયોડોલાઈટ
(b) Plan table
પ્લેન ટેબલ
(c) Compass
કંપાસ
(d) All of the above
ઉપરના તમામ
Answer:

Option (a)

3.
Which is the most precise instrument designed for the measurement of horizontal and vertical angles?
ક્ષેતિજ અને ઉધ્વ ખૂણાઓ માપવા માટે કયું સાધન સચોટ અને જડપી છે ?
(a) Chain
સાંકળ
(b) Dumpy level
ડમ્પી લેવલ
(c) Theodolite
થિયોડોલાઈટ
(d) Telescope
ટેલીસ્કોપ
Answer:

Option (c)

4.
Which of the following cannot be done with the help of theodolite in surveying?
સર્વેક્ષણમાં થિયોડોલાઇટની મદદથી નીચેનામાંથી શું કરી શકાતું નથી?
(a) Laying off horizontal angles
ક્ષેતિજ ખૂણા માંપવા
(b) Locating points on lines
સીધી રેખા પર પોઈન્ટ સ્થાપિત કરવા
(c) Prolonging survey lines
સર્વે રેખાને લંબાવવી
(d) Measuring horizontal distances
ક્ષેતિજ અંતર માંપવા
Answer:

Option (d)

5.
Which of the following theodolite based on movement of telescope on horizontal axis in vertical plan through ?
નીચેનામાંથી ક્યો થિયોડોલાઈટનું ટેલીસ્કોપ ને ક્ષેતિજ અક્ષ પર ઊધ્વાધર તલ માં સંપૂર્ણ ફરી શકે છે.
(a) Non-transit
અસંક્રમણીય
(b) Transit
સંક્રમણીય
(c) Y
Y (વાય)
(d) All of the above
ઉપર ના તમામ
Answer:

Option (b)

6.
Which of the following cannot be done with the help of non-transit theodolite?
અસંક્રમણીય થિયોડોલાઈટની મદદ થી નીચેનામાંથી શું થઈ શકતું નથી ?
(a) Back sighting
પશ્વલોકન
(b) Face left to Face right
ડાબી બાજુ થી જમણી બાજુ
(c) Transiting
સંક્રમણ
(d) All of the above
ઉપરના તમામ
Answer:

Option (d)

7.

how many the least reading for angles can be measured by vernier theodolite ?

વર્નિયર થિયોડોલાઇટ દ્વારા કોણ માટે ઓછામાં ઓછું વાંચન કેટલું માપી શકાય છે?

(a)

1”

(b)

10”

(c)

20”

(d)

20’

Answer:

Option (c)

8.
How many the least reading for angles can be measured by micrometer theodolite ?
માઈક્રોમીટર થિયોડોલાઇટ દ્વારા કોણ માટે ઓછામાં ઓછું વાંચન કેટલું માપી શકાય છે?
(a) 20’
(b) 1’’
(c) 1’
(d) 20”
Answer:

Option (b)

9.
What is the full form of E.D.M ?
E.D.M નું પૂરું નામ શું છે. ?
(a) Electronic Distance Measuring
(b) Electronic Digital Meter
(c) Electronic Distance Meter
(d) Electronic Digital Measuring
Answer:

Option (a)

10.
How many types do theodolites classified?
થિયોડોલાઈટ ને કેટલા પ્રકારમાં વર્ગીકૃત કર્યું છે ?
(a) 2
(b) 3
(c) 4
(d) 5
Answer:

Option (a)

Showing 1 to 10 out of 67 Questions