ADVANCED SURVEYING (3340602) MCQs

MCQs of Tacheometry

Showing 1 to 10 out of 30 Questions
1.
A branch of surveying in which the horizontal and vertical distances of points are obtained by instrumental observations is known as
સર્વેક્ષણની એક શાખા જેમાં ઇન્સ્ટ્રુમેન્ટલ અવલોકનો દ્વારા પોઇન્ટ્સની ક્ષેતિજ અને ઉધ્વાધર અંતર મેળવવામાં આવે છે, તે____તરીકે ઓળખાય છે
(a) Tacheometry surveying
અંતરકોણમાપન
(b) Hydrographic surveying
જલસર્વેક્ષણ
(c) Chain surveying
સાંકળ સર્વેક્ષણ
(d) Plane table surveying
પ્લેનટેબલ સર્વેક્ષણ
Answer:

Option (a)

2.
Which of the following is propose of tacheometry ?
નીચેનામાંથી અંતરકોણમાપનના હેતુ ઓ ક્યાં છે ?
(a) Contouring
કન્ટુરીંગ
(b) Hydrography survey
જલસર્વેક્ષણ
(c) Topography map
સ્થાલાકૃતિ મેપ બનાવવા
(d) All of the above
ઉપરના તમામ
Answer:

Option (d)

3.
Tacheometry is generally preferred to if ground is
___ જમીન માટે અંતરકોણમાપન વપરાય છે.
(a) Flat
સપાટ
(b) Undulating
ખાડા ટેકરા વાળી
(c) Mountainous
પર્વતો
(d) Deserts
રણ વિસ્તાર
Answer:

Option (b)

4.
Which of the instrument used for tacheometry survey
નીચેનામાંથી ક્યાં સાધન અંતરકોણ માપન માટે વપરાય છે ?
(a) Stadia road
સ્ટેડીયા રોડ
(b) Tacheometer
ટેકીયોમીટર
(c) Chain
સાંકળ
(d) Both A and B
A અને B બંને
Answer:

Option (d)

5.
A stadia telescope, in a tacheometer, is fitted with
સ્ટેડિયા ટેલીસ્કોપ કે જે ટેકીયોમીટર તેમાં શું ફીટ કરેલ હોય છે?
(a) two additional vertical hairs
વધારાના બે ઉધ્વધર તાર
(b) two additional horizontal hair
વધારાના બે ક્ષેતિજ તાર
(c) both A and B
A અને B બંને
(d) None of the above
ઉપરમાંથી એક પણ નઈ
Answer:

Option (b)

6.
If external focusing telescope is used in tacheometer when that extra lens provides is known as___
જયારે બાહ્યનાભિયન ટેલીસ્કોપ ટેકીયોમીટર તરીકે વાપરવામાં આવે તોતેમાં જે વધારાનો કાચ ફીટ કરેલ હોય તેને ____ કહેવાય
(a) Convex glass
બહિર્ગોળ કાચ
(b) Concave glass
અંતર્ગોળ કાચ
(c) Anallatic lens
એનાલીટીક કાચ
(d) In A or C
A અથવા B માંથી
Answer:

Option (d)

7.
Which of the following tacheometer constant ?
નીચેનામાંથી ક્યાં ટેકીયોમીટરના અચળાંક છે?
(a) Additive
યોગશીલ
(b) Multiplying
ગુણાંક
(c) Both A and B
A અને B બંને
(d) None of these
એક પણ નઈ
Answer:

Option (c)

8.
The additive constant for the tacheometer is
યોગશીલ અચળાંક ટેકીયોમીટર માટે __ કહેવાય
(a) f / i
(b) i / f
(c) f / d
(d) f + d
Answer:

Option (d)

9.
The multiplying constant for the tacheometer is
ગુણાંક અચળાંક ટેકીયોમીટર માટે __ કહેવાય
(a) f / i
(b) i / f
(c) f / d
(d) f + d
Answer:

Option (a)

10.
The multiplying constant for the tacheometer is, generally, kept a
સામાન્ય રીતે ગુણાંક અચળાંક ટેકીયોમીટર માટે કેટલો હોય છે.
(a) 0
(b) 100
(c) 20
(d) 50
Answer:

Option (b)

Showing 1 to 10 out of 30 Questions