ADVANCED SURVEYING (3340602) MCQs

MCQs of Curves

Showing 31 to 40 out of 73 Questions
31.
The distance between the point of curve to intersection point is called
વક્રના છેદન બિંદુ અને કર્વ ના શરૂઆત ના બિંદુ વચ્ચેનું અંતર એટલે
(a) Tangent distance
સ્પર્શક અંતર
(b) Length of long chord
દીર્ધ જીવાની લંબાઈ
(c) Mid ordinate distance
મધ્યયામ અંતર
(d) External distance
બાહ્ય અંતર
Answer:

Option (a)

32.
The direct distance between Point of curve to point of tangency is called
વક્રના શરૂઆતના બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેના સીધા અંતર ને ____ કહેવાય.
(a) Tangent distance
સ્પર્શક અંતર
(b) Length of long chord
દીર્ધ જીવાની લંબાઈ
(c) Mid ordinate distance
મધ્યયામ અંતર
(d) External distance
બાહ્ય અંતર
Answer:

Option (b)

33.
The distance between apex point of curve to mid point of long chord is called___
વક્રના શિરોબિંદુ અને દીર્ધ જીવાના મધ્યબિંદુ વચ્ચેના અંતર ને ___ કહેવાય.
(a) Tangent distance
સ્પર્શક અંતર
(b) Length of long chord
દીર્ધ જીવાની લંબાઈ
(c) Mid ordinate distance
મધ્યયામ અંતર
(d) External distance
બાહ્ય અંતર
Answer:

Option (c)

34.
Which of the following distance between intersection point to apex point of curve?
નીચેનામાંથી કયું અંતર છેદનબિંદુ અને વક્રના શિરોબિંદુ વચ્ચેનું છે?
(a) Tangent distance
સ્પર્શક અંતર
(b) Length of long chord
દીર્ધ જીવાની લંબાઈ
(c) Mid ordinate distance
મધ્યયામ અંતર
(d) External distance
બાહ્ય અંતર
Answer:

Option (d)

35.
The length of normal chord is___
સામાન્ય જીવાની લંબાઈ ____ છે.
(a) 10 m
(b) 15 m
(c) 20 m
(d) 25 m
Answer:

Option (c)

36.
When the length of a chord is less than the peg interval, it is known as
જયારે જીવાની લંબાઈ પેગ અંતરાલ કરતા ઓંછી હોય તેને શું કહેવાય છે.
(a) Long chord
દીર્ધ જીવા
(b) Short chord
ટૂંકી જીવા
(c) Sub chord
ઉપજીવા
(d) Normal chord
સામાન્ય જીવા
Answer:

Option (c)

37.
External distance is also known as __________
બાહ્ય અંતરને ____ પણ કહેવાય
(a) Apex distance
શીર્ષબિંદુ અંતર
(b) Versed sine
શરજ્યા
(c) Both A and B
A અને B બંને
(d) In A or B
A અથવા B માંથી
Answer:

Option (a)

38.
Mid-ordinate is also known as __________
મધ્યયામ અંતરને ____ પણ કહેવાય.
(a) Apex distance
શીર્ષબિંદુ અંતર
(b) Versed sine
શરજ્યા
(c) Both A and B
A અને B બંને
(d) In A or B
A અથવા B માંથી
Answer:

Option (b)

39.
The formula for length of the curve can be given as ____________
વળાંકની લંબાઈ માટેનું સૂત્ર ____________ તરીકે આપી શકાય છે
(a) l=Rπ180
(b) l=R×
(c) Both A and B
A અને B માંથી
(d) In A or B
A અથવા B
Answer:

Option (d)

40.
The formula for tangent length can be given as __________
સ્પર્શકની લંબાઈ માટેનું સૂત્ર ____________ તરીકે આપી શકાય છે
(a) T=R×tan2
(b) T=2R×sin2
(c) T=R(sec2-1)
(d) T=R(1-cos2)
Answer:

Option (a)

Showing 31 to 40 out of 73 Questions