ADVANCED SURVEYING (3340602) MCQs

MCQs of Curves

Showing 21 to 30 out of 73 Questions
21.
Which is the length of parabolic vertical curve when it has two uniform grade are + 1.9% and -1.5% with change of grade is 0.25% for 100m chain length.
પરવલયાકાર ઉધ્વધર વક્રની લંબાઈ કેટલી થાય ? જયારે વક્રના બે ઢાળ +1.9% અને -1.5% ને ૦.25% ફેરફારના દર કે જે 100m સાંકળ લંબાઈ દીઠ જોડવામાં આવે.
(a) -1360m
(b) 1360m
(c) 1360km
(d) All of the above
ઉપર ના બધાજ
Answer:

Option (b)

22.
Sharpness of the curve can be determined by _________
વક્રને ____ દ્વારા ઓળખવામાં આવે છે.
(a) Radius
ત્રિજ્યા
(b) Degree of curvature
વક્રનો અંશ
(c) Both A and B
A અને B બંને
(d) Tangent
સ્પર્શક
Answer:

Option (c)

23.
How to identified curve by a degree of curvature
વક્રને વક્રના અંશ દ્વારા કઈ રીતે ઓંળખવામાં આવે છે
(a) Radius
ત્રિજ્યા
(b) By chord
જીવા દ્વારા
(c) By arc
ચાપ દ્વારા
(d) Both B and C
B અને C બંને
Answer:

Option (d)

24.
The degree of the curve is the angle subtended by a chord or arc of___
વક્રના અંશ દ્વારા કર્વ સાથેનો ખૂણો ____જીવાની અથવા ચાપ ની લંબાઈ દ્વારા બને છે.
(a) 10 m
(b) 15 m
(c) 30 m
(d) 20 m
Answer:

Option (d)

25.
In which is the method used for a curve in India.
ભારત માં વક્રની નીચેનામાંથી કઈ રીત વપરાય છે.
(a) By radius
ત્રિજ્યા દ્વારા
(b) By arc
ચાપ દ્વારા
(c) By chord
જીવા દ્વારા
(d) All of the above
ઉપરની તમામ
Answer:

Option (b)

26.
Which of the following relation between radius and degree of curve for 20m length?
નીચેનામાંથી 20m ની લંબાઈ માટે ત્રિજ્યા અને વક્રના અંશ વચ્ચેનો સબંધ કયો છે ?
(a) 1146 / D
(b) 1720 / D
(c) Both A and B
A અને B બંને
(d) None of the above
ઉપરમાંથી એક પણ નઈ
Answer:

Option (a)

27.
In which is degree of curve for a curve having radius equal to 250m for 30m chord.
જયારે વક્રની ત્રિજ્યા 30m જીવા માટે 250m હોય ત્યારે નીચેનામાંથી કયો વક્રનો અંશ છે?
(a) 4.58°
(b) 6.88°
(c) 6.58°
(d) 7.58°
Answer:

Option (b)

28.
The tangent previous to the curve is called.
કર્વ પહેલા ના સ્પર્શક ને ___ કહેવાય.
(a) Back tangent
પશ્વ સ્પર્શક
(b) Forward tangent
અગ્ર સ્પર્શક
(c) Length of curve
વક્રની લંબાઈ
(d) Long chord
દીર્ધ જીવા
Answer:

Option (a)

29.
The angle between the back tangent and forward tangent of a curve is known as
અગ્ર અને પશ્વ સ્પર્શક વચ્ચેના વક્ર ના ખૂણા ને ____ કહેવાય.
(a) Intersection angle
છેદન કોણ
(b) Deflection angle
વિચલન કોણ
(c) Centre angle
કેન્દ્ર કોણ
(d) None of these
ઉપર માંથી એક પણ નઈ
Answer:

Option (a)

30.
The angle by which the forward tangent deflects from the back tangent of a curve is called
અગ્ર સ્પર્શક પશ્વ સ્પર્શક સાથે જે ખૂણે વિચલિત થાય તે ખૂણા ને .___ કહેવાય.
(a) Intersection angle
છેદન કોણ
(b) Deflection angle
વિચલન કોણ
(c) Centre angle
કેન્દ્ર કોણ
(d) None of these
ઉપર માંથી એક પણ નઈ
Answer:

Option (b)

Showing 21 to 30 out of 73 Questions