41. |
The formula for long chord length can be given as __________
દીર્ધજીવાની લંબાઈ માટેનું સૂત્ર ____________ તરીકે આપી શકાય છે
|
||||||||
Answer:
Option (b) |
42. |
The formula for mid ordinate length can be given as __________
મધ્યયામની લંબાઈ માટેનું સૂત્ર ____________ તરીકે આપી શકાય છે
|
||||||||
Answer:
Option (d) |
43. |
The formula for external length can be given as __________
બાહ્ય લંબાઈ માટેનું સૂત્ર ____________ તરીકે આપી શકાય છે
|
||||||||
Answer:
Option (c) |
44. |
How to find out mid ordinate length for curve ?
વક્રમાટે મધ્યયામ ની લંબાઈ કઈ રીતે શોધી શકાય ?
|
||||||||
Answer:
Option (c) |
45. |
What would be the length of the curve, if the radius of the curve is 25m and the deflection angle is given as 10˚?
જો વક્રની ત્રિજ્યા 25m અને વિચલન કોણ 10˚ તરીકે આપવામાં આવે તો વક્રની લંબાઈ કેટલી હશે?
|
||||||||
Answer:
Option (a) |
46. |
Find the tangent length if the radius of the curve and its angle were given as 40m and intersection angle 40°.
સ્પર્શની લંબાઈ શોધી કાઢો જો વળાંકની ત્રિજ્યા 40 m અને છેદન કોણ 40° આપવામાં આવે.
|
||||||||
Answer:
Option (c) |
47. |
What would be the value of apex distance if the angle is given as 55° and the radius of the curve is given as 20m?
જો છેદનકોણ 55° અને વક્રની ત્રિજ્યા 20 m આપવામાં આવે તો બાહ્ય અંતરનું મૂલ્ય કેટલું હશે?
|
||||||||
Answer:
Option (a) |
48. |
Find the value of mid-ordinate if the value of radius can be given as 25m and the deflection angle is given as 105°.
મધ્યયામની લંબાઈ શોધી કાઢો જો વક્રની ત્રિજ્યા 25 m અને વિચલન કોણ 105° આપવામાં આવે.
|
||||||||
Answer:
Option (d) |
49. |
Find the value of long chord if the value of radius can be given as 25m and the deflection angle is given as 100°.
દીર્ધ જીવાની લંબાઈ શોધી કાઢો જો વક્રની ત્રિજ્યા 25 m અને વિચલન કોણ 100° આપવામાં આવે.
|
||||||||
Answer:
Option (b) |
50. |
What would be the value of versed distance if the long chord is given as 80m and the radius of the curve is given as 200m?
જો દીર્ધ જીવાની લંબાઈ 80 m અને વક્રની ત્રિજ્યા 200 m આપવામાં આવે તો શરજ્યાં નું અંતરનું મૂલ્ય શું હશે?
|
||||||||
Answer:
Option (a) |