BASIC TRANSPORTATION ENGINEERING (3340603) MCQs

MCQs of Introduction and Road Geometric

Showing 31 to 40 out of 50 Questions
31.

The Minimum length of overtaking zone in terms of OSD as per IRC

ઓવરટેકિંગ ઝોન ની ઓછામાં ઓછી લંબાઈ કેટલી હોય છે?

(a)

OSD

(b)

2xOSD

(c)

3xOSD

(d)

5XOSD

Answer:

Option (c)

32.

The super elevation is

સુપર એલીવેશન એટલે શું?

(a)

directly proportion to the speed of the vehicle

વાહન ની ઝડપ ના સમપ્રમાણમાં

(b)

Inversely proportional to the speed of the vehicle

વાહન ની ઝડપના વ્યસ્ત પ્રમાણમા

(c)

directly proportion to the speed of the width of the pavement

સીધા પેવમેન્ટની પહોળાઇ ના પ્રમાણમાં

(d)

Inversely proportional to the width of the pavement

વિપરિતપણે પેવમેન્ટની પહોળાઇ પ્રમાણમાં

Answer:

Option (a)

33.

Design speed of National Highway and state highway roads for plain terrain is …………

સાદા ભૂપ્રદેશ માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને રાજ્ય ધોરીમાર્ગના રસ્તાઓની ડિઝાઇન ગતિ કઈ છે?

(a)

40 to 50 Kmph

(b)

80 to 100 kmph

(c)

30 to 65 kmph

(d)

65 to 85 kmph

Answer:

Option (b)

34.

The camber value for water bound macadam road is

વોટર બાઉન્ડ મેકાડમ રોડ  માટે કેમ્બરની વેલ્યુ કેટલી હોય છે ?

(a)

1.7 to 2 %

(b)

2 to 2.5 %

(c)

2.5 to 3 %

(d)

3 to 4.0 %

Answer:

Option (c)

35.

Indian Road Congress was formed as a semi-official technical body in

ઇન્ડિયન રોડ કોંગ્રેસ ની સ્થાપના ક્યાં વર્ષમાં કરવામાં આવી ?

(a)

1947

(b)

1934

(c)

1964

(d)

1939

Answer:

Option (b)

36.

On Roads, kerb indicate

રસ્તા પરના કર્બ  શું બતાવે છે ?

(a)

Longitudinal slope of pavement

પેવમેન્ટ ના લોન્જીટ્યુડનલ  ઢાળ

(b)

transverse slope of pavement

પેવમેન્ટ ત્રાંસા ઢાળ

(c)

boundary between the pavement and shoulders

પેવમેન્ટ અને સોલ્ડર  વચ્ચેની બાઉન્ડ્રી 

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (c)

37.
Camber is the slope of provided on the road surface
કેમ્બર એ કઈ દીશા માં મુકવામાં આવે છે?
(a) in longitudinal direction
સમાંતર દિશામાં
(b) in inclined direction
ઝોંક દિશામાં
(c) in regular fashion
નિયમિત દિશામાં
(d) in transverse direction
ત્રાંસી દિશામાં
Answer:

Option (d)

38.

Stopping sight distance is increased with

સ્ટોપીંગ સાઈટ ડીસટન્સ વધે ત્યારે ?

(a)

increase in brake efficiency

બ્રેક કાર્યક્ષમતામાં વધારો

(b)

decrease in brake efficiency

બ્રેક કાર્યક્ષમતા ઘટે

(c)

increase in frictional resistance of pavement

પેવમેન્ટ ના ઘર્ષણ પ્રતિકારમાં વધારો

(d)

decrease in brake reaction time

બ્રેક પ્રતિક્રિયા સમયમાં ઘટાડો

Answer:

Option (b)

39.

The maximum value of limiting gradient recommended by IRC in plain and rolling terrain is

લિમીટીંગ ગ્રેડીયંટ ની મહતમ વેલ્યુ IRC પ્રમાણે પ્લેન અને રોલિંગ પ્રકારના પ્રદેશ માટે કેટલા હોય છે 

(a)

3.30%

(b)

5%

(c)

6.70%

(d)

8%

Answer:

Option (b)

40.

Intermediate sight distance shall be kept equal to

ઇન્ટર મીડયેટ સાઈટ ડીસટન્સ કોના જેટલું હોય છે ?

(a)

SSD

(b)

2xSSD

(c)

3xSSD

(d)

2.5xSSD

Answer:

Option (b)

Showing 31 to 40 out of 50 Questions