BASIC TRANSPORTATION ENGINEERING (3340603) MCQs

MCQs of Introduction and Road Geometric

Showing 21 to 30 out of 50 Questions
21.
Camber in the road is provided for
કેમ્બર શા માટે મુકવામાં આવે છે
(a) Proper sight distance
યોગ્ય દૃષ્ટિ અંતર
(b) Counteracting the centrifugal force
કેન્દ્રત્યાગી બળ counteracting
(c) effective drainage
અસરકારક ડ્રેનેજ
(d) all of the above
ઉપરના બધા
Answer:

Option (c)

22.
Rising outer edge of a road with respect to inner edge is known as
રોડની અંદરની ધાર કરતા બહારની ધાર થોડી વધારે ઉચી રાખવામાં આવે તેને શું કહે છે
(a) Superelevation
superelevation
(b) cant
(c) banking
બેન્કિંગ
(d) all of the above
ઉપરના બધા
Answer:

Option (d)

23.
The distance traveled by a moving vehicle during perception and brake reaction time is
Moving વ્હીકલ એ perception time અને break reaction ટાઈમેં વચ્ચે કાપેલા અંતર ને શું કહે છે ?
(a) Sight distance
દૃષ્ટિ અંતર
(b) Stopping distance
(c) Lag distance
લેગ અંતર
(d) None of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (c)

24.
The Ideal shape of transition curve is
સંક્રમણ વળાંક ની આદર્શ આકાર કયો છે
(a) Clothoid
(b) Cubic Spiral
ક્યુબિક સર્પાકાર
(c) Cubic parabla
ક્યુબિક parabla
(d) Lamniscate
Answer:

Option (a)

25.
Along Horizontal curves, if centrifugal force exceeds lateral friction, vehicle may
હોરીઝોનટલ curve માટે, જો centrifugal બળ એ જો lateral friction કરતા વધી જાય તો વાહનમાં કેવા પ્રકાર ની અસર જોવા મળે છે?
(a) Skid
(b) not be affected
(c) slip
સ્લીપ
(d) none of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (a)

26.
If Cross Slope of a country is up to 10% the terrain is classified as
જો એક દેશ નો ક્રોસ ઢાળ 10% હોય છે તો તે ભૂપ્રદેશને કેમાં વર્ગીકૃત કરવામાં આવે?
(a) Plain
(b) Rolling
રોલિંગ
(c) Mountainous
(d) Steep
Answer:

Option (a)

27.
If Cross Slope of a country is up to 10 to 25% the terrain is classified as
જો એક પ્રદેશનો ક્રોસ ઢાળ 10 થી 25% સુધી હોય છે તો તે ભૂપ્રદેશ ને કેમાં વર્ગીકૃત કરવામાં આવે છે ?
(a) Plain
(b) Rolling
રોલિંગ
(c) Mountainous
(d) Steep
Answer:

Option (b)

28.
As per IRC in heavy rainfall regions, the minimum camber provided on bituminous roads shall be of
IRC મુજબ ભારે વરસાદ વાળા પ્રદેશોમાં, ઓછામાં ઓછો કેટલો કેમ્બર બિટુમિનસ રસ્તાઓ માટે provide કરવામાં આવે છે
(a) 2%
(b) 3%
(c) 4%
(d) 2.50%
Answer:

Option (d)

29.
The distance travelled by revolving the wheel of a vehicle more than its circumferential movement is known as
જો રીવોલ્વીંગ વ્હીલ એ તેના પરીઘ ની movement કરતા વધારે અંતર કાપે તો તેને શું કહે છે ?
(a) Slip
સ્લીપ
(b) Skid
(c) Neither a or b
બેમાંથી એક પણ નહી
(d) both and b
a અને b બને
Answer:

Option (b)

30.
The height of low or mountable kerb is kept
low or mountable kerb માટે ની ઉચાઇ કેટલી રાખવામાં આવે છે?
(a) 10 cm
10 સે.મી.
(b) 15 to 20 cm
15 થી 20 સે.મી.
(c) 23 to 45 cm
23 થી 45 સેમી
(d) more than 45 cm
45 સે.મી.કરતાં વધુ
Answer:

Option (a)

Showing 21 to 30 out of 50 Questions