BASIC TRANSPORTATION ENGINEERING (3340603) MCQs

MCQs of Introduction and Road Geometric

Showing 41 to 40 out of 50 Questions
41.

The ideal form of curve for summit curve is

summit curve નો આદર્શ આકાર ?

(a)

Lemniscate

લેમનીસ્કેટ 

(b)

Parabolic

પરવલય સ્વરૂપ

(c)

Circular

ગોળાકાર

(d)

Spiral

સર્પાકાર

Answer:

Option (b)

42.
The portion of road surface used by vehicular traffic is known as :
ગાડીના ટ્રાફિક દ્વારા ઉપયોગમાં લેવાતી માર્ગ સપાટી ના ભાગ ને શું કહે છે?
(a) Carriage way
કેરેજ માર્ગ
(b) Shoulder
શોલ્ડર
(c) express way
એક્સપ્રેસ માર્ગ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (a)

43.

If R is the radius of the curve, L is length of long chord, the shift of the curve is (in m )

જો R વળાંક ત્રિજ્યા છે,અને L long chordની લંબાઈ હોય , કર્વ ના સિફટ નું સૂત્ર  (in m ) 

(a)

L2R

(b)

L22R

(c)

L224R

(d)

L26R

Answer:

Option (c)

44.
As per IRC the minimum width of carriage way for single lane road is
IRC મુજબ સિંગલ લેન કેરેજ વે ની લઘુતમ પહોળાઈ કેટલી રાખવામાં આવે છે ?
(a) 3.50 m
3.50 મીટર
(b) 3.75 m
3.75 મીટર
(c) 4.5 m
4.5 મીટર
(d) 5.0 m
5.0 મીટર
Answer:

Option (b)

45.
As per IRC the slope of earth in cutting is
IRC મુજબ earth માં cutting નો ઢાળ કેટલો હોય છે ?
(a) 1:1
(b) 1:2
(c) 1:4
(d) 2:3
Answer:

Option (a)

46.

The time taken for final action by the driver is called

ડ્રાઈવર દ્વારા અંતિમ નિર્ણય માટે લેવામાં આવતા સમયને શું કહે છે ?

(a)

intellection time

ઇન્ટેલેક્શન સમય

(b)

emotion time

લાગણી સમય

(c)

volition time

સંકલ્પ સમય (volition time )

(d)

perception time

પરશેપ્ષણ સમય 

Answer:

Option (c)

47.
The widening of a road is not required when its radius will be
કેટલી ત્રિજ્યા રાખીએ તો રોડ ને પહોળો ના કરવો પડે ?
(a) less than 300 m
300 મીટર કરતાં ઓછી
(b) more than 300 m
300 મીટર કરતા વધારે
(c) less than 460 m
460 મીટર કરતાં ઓછી
(d) more than 460 m
460 મીટર કરતા વધુ
Answer:

Option (d)

48.
The width of formation of a road means the width of
રોડના ફોર્મેશનની પહોળાઈ એટલે શું ?
(a) Carriage way
કેરેજ વે
(b) Pavement and Shoulder
પેવમેન્ટ અને શોલ્ડર
(c) embankment at ground level
એક પણ નહિ
(d) all the above
આપેલ બધાય
Answer:

Option (b)

49.
The materials not included in highway construction are
કયું મટીરીયલ હાઇવે ના બાંધકામ માં વાપરવામાં આવતું નથી ?
(a) Stone
પથ્થર
(b) Dust
ધૂળ
(c) Soil
પેટ્રોલ
(d) Petrol
માટી
Answer:

Option (d)

50.
Width of vehicles affects the width of
વાહનની પહોળાઈ કોની પહોળાઈ પર અસર કરે છે ?
(a) lanes
લેન
(b) shoulders
શોલ્ડર
(c) parking spaces
પાર્કિંગ ની પહોળાઈ
(d) all the above.
આપેલ તમામ
Answer:

Option (d)

Showing 41 to 40 out of 50 Questions