BASIC TRANSPORTATION ENGINEERING (3340603) MCQs

MCQs of Introduction and Road Geometric

Showing 11 to 20 out of 50 Questions
11.

The rate of rise or fall of the road surface along its length is called

રોડની સપાટી ને સમાંતર દિશામાં રોડની સપાટી ના વધવા અને ઘટવાના દર ને શું કહે છે ?

(a)

Camber

કેમ્બર

(b)

Superelevation

સુપર એલીવેશન 

(c)

Gradient

ગ્રેડિયેન્ટ

(d)

Banking

બેન્કિંગ

Answer:

Option (c)

12.
The Equilibrium super elevation is given by
Equilibrium super elevation શેના દ્વારા આપવામાં આવે છે
(a) V2R
(b) V2gR V in Km/hr
V2gR V in Km/hr
(c) V2127R
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (c)

13.
As per IRC, Super elevation(e) should not exceed
IRC મુજબ સુપરએલીવેસન કોના કરતા વધવું ના જોઈએ
(a) 5.70%
(b) 6.70%
(c) 0.15%
(d) 0.35%
Answer:

Option (b)

14.
The value of ruling gradient in hills, recommended by IRC is
પર્વતીય વિસ્તાર માટે રૂલીંગ ગ્રેડીયંટ IRC દ્વારા કેટલો ભલામણ કરવામાં આવ્યો છે
(a) 1 in 10
(b) 1 in 20
(c) 1 in 30
(d) 1 in 40
Answer:

Option (b)

15.
Exceptional Gradient should not be provided in a length more than
અપવાદરૂપ ગ્રેડિયેન્ટ કઈ લંબાઈ કરતા વધારે હોય ત્યારે provide ના કરવો જોઈએ
(a) 20 m
20 મી
(b) 50 m
50 મીટર
(c) 75 m
75 મી
(d) 100 m
100 મીટર
Answer:

Option (d)

16.
A Road Connecting capitals of states is known as
રાજ્યો ની રાજધાની ને જોડતા માર્ગ ને શું કહે છે ?
(a) National highway
રાષ્ટ્રીય ધોરીમાર્ગ
(b) Provincial highway
પ્રાંતીય ધોરીમાર્ગ
(c) state highway
રાજ્ય ધોરીમાર્ગ
(d) Express highway
એક્સપ્રેસ હાઇવે
Answer:

Option (a)

17.
A Road Connecting two towns with another is called
બે શહેરો ને જોડતા માર્ગ ને શું કહે છે ?
(a) main road
મુખ્ય રસ્તો
(b) Highway
હાઇવે
(c) trunk road
ટ્રંક માર્ગ
(d) country road
દેશ માર્ગ
Answer:

Option (b)

18.
A road within a town is called
શહેરની અંદરના રસ્તાને શું કહે છે ?
(a) Trunk road
ટ્રંક રોડ
(b) Country road
કાઉન્ટ્રી રોડ
(c) Carriage way
કેરેજ માર્ગ
(d) Street
સ્ટ્રીટ
Answer:

Option (d)

19.
The Highest point on a carriage way is called
કેરેજ વે પરના સૌથી ઉચા પોઈન્ટ ને શું કહે છે ?
(a) Camber
કેમ્બર
(b) Crown
crown
(c) Gradient
ગ્રેડિયેન્ટ
(d) Superelevation
superelevation
Answer:

Option (b)

20.
As per IRC Maximum width of vehicle should be
IRC મુજબ વાહનની પહોળાઈ મહતમ કેટલી હોય છે
(a) 2.44 m
2.44 મીટર
(b) 2 m
2 મીટર
(c) 3.8 m
3.8 મીટર
(d) 1.58 m
1.58 મીટર
Answer:

Option (a)

Showing 11 to 20 out of 50 Questions