BASIC TRANSPORTATION ENGINEERING (3340603) MCQs

MCQs of Drainage system

Showing 1 to 10 out of 20 Questions
1.
The process of removing and controlling excess surface and sub soil water within roadway is
રસ્તા પરના વધારાનું પાણી દુર કરવું અને તેને કંટ્રોલ કરવું તેને શું કહે છે ?
(a) Highway Engineering
હાઇવે એન્જીનીયરીંગ
(b) Highway maintenance
હાઇવે મેન્ટેનન્સ
(c) Highway drainage
હાઈવે ડ્રેનેજ
(d) Highway finance
હાઇવે ફાઈનાન્સ
Answer:

Option (c)

2.
The highway drainage system consists of how many types?
હાઇવે ડ્રેનેજ સીસ્ટમ કેટલા પ્રર્કારની હોય છે ?
(a) One
એક
(b) Two
બે
(c) Three
ત્રણ
(d) Four
ચાર
Answer:

Option (b)

3.
The surface water is obtained from
સર્ફેસ વોટર ક્યાંથી મળે છે?
(a) Ground water
જમીનના અંદરના પાણી માંથી
(b) Rainfall
વરસાદ દ્વારા
(c) Leakage of water from water treatment plants
એક પણ નહિ
(d) None of the mentioned
આપેલ તમામ
Answer:

Option (b)

4.
The removal and diversion of surface water from the roadway is called
રસ્તા પરના પાણી ને દુર કરવું અને તેની દિશા બદલાવી તેને શું કહે છે?
(a) Surface drainage
સર્ફેસ ડ્રેનેજ
(b) Sub surface drainage
સબ સર્ફેસ ડ્રેનેજ
(c) Camber
કેમ્બર
(d) Cross slope
એક પણ નહિ
Answer:

Option (a)

5.
The surface drainage doesn’t consist of
સર્ફેસ ડ્રેનેજમાં શું જોવા નથી મળતું ?
(a) Camber
ગટર
(b) Road side drains
ક્રોસ ઢાળ
(c) Culverts
કેમ્બર
(d) Curves
કર્વ
Answer:

Option (d)

6.
The seepage flow is present in
સીપેજ ફલો ની હાજરી શેમાં જોવા મળે છે ?
(a) Surface drainage
સર્ફેસ ડ્રેનેજ
(b) Sub surface drainage
સબ સર્ફેસ ડ્રેનેજ
(c) Camber
કેમ્બર
(d) Cross slope
આડો ઢાળ
Answer:

Option (b)

7.
The structure provided on the pavement to remove the storm water is
પેવમેન્ટ માં વરસાદનું પાણી દુર કરતું સ્ટ્રકચર કયું છે?
(a) Drainage
સબ સર્ફેસ ડ્રેનેજ
(b) Camber
કેમ્બર
(c) Crown
આડો ઢાળ
(d) None of the above
કર્વ
Answer:

Option (b)

8.
The preferable height of the water table should be
જમીનના અંદરના પાણી ની પ્રમાણસર ઉચાઇ કેટલી હોવી જોઈએ?
(a) 0.75 m
(b) 1.0 m
(c) 1.2 m
(d) 0.5 m
Answer:

Option (c)

9.
The precautions should be mostly taken for drainage in
ક્યાં વિસ્તારમાં ગટર ના પાણીના નિકાલ ની વ્યવસ્થા સારી હોવી જોઈએ?
(a) Dry areas
સર્ફેસ ડ્રેનેજ
(b) Semi dry areas
સબ સર્ફેસ ડ્રેનેજ
(c) Water logged areas
વધારે સમય પાણી ભરાયેલ રહે તેવા વિસ્તારમાં
(d) Desert areas
કેમ્બર
Answer:

Option (c)

10.
The increase in moisture causes the strength to
ભેજમાં વધારો થાય તો મજબૂતાઈ માં શું ફેર પડે?
(a) Increase
વધે
(b) Decrease
ઘટે
(c) Remains same
એક સરખી જ રહે
(d) Can’t determine
એક પણ નહિ
Answer:

Option (b)

Showing 1 to 10 out of 20 Questions