BASIC TRANSPORTATION ENGINEERING (3340603) MCQs

MCQs of Introduction to Permanent way

Showing 1 to 10 out of 32 Questions
1.
The broad gauge is _________wide.
બ્રોડ ગેજની પહોળાઈ કેટલી હોય છે ?
(a) 1.676 m
(b) 1 m
(c) 0.762 m
(d) 0.610 m
Answer:

Option (a)

2.
Railways originated in
રેલ્વે નું ઉદગમ સ્થાન ?
(a) U.S.A
(b) England
ઇંગ્લેન્ડ
(c) U.S.S.R
(d) Germany
જર્મની
Answer:

Option (b)

3.
In India the first train was run between
ભારતમાં કયા રૂટ પર પ્રથમ વખત ટ્રેન દોડી હતી ?
(a) Bombay and Calcutta
બોમ્બે થી કોલકાતા
(b) Delhi and Bombay
દિલ્હી થી બોમ્બે
(c) Bombay and Thane
બોમ્બે થી થાને
(d) Delhi and Calcutta
દિલ્હી થી કોલકાતા
Answer:

Option (c)

4.
Now a days the rail section on Indian railway is
રેલ્વે ના સેક્સન ભારતમાં ક્યાં પ્રકરના જોવા મળે છે ?
(a) Double headed
ડબલ હેડેડ
(b) Bull headed
બુલ હેડેડ
(c) Dumb bell type
ડમ્બ બેલ
(d) Flat footed
ફ્લેટ ફૂટેડ રેલ
Answer:

Option (d)

5.
On Indian railway standard length of rails for B.G track is
ભારતીય રેલ્વેમાં બ્રોડ ગેજ માટે રેલવેના પાટાની લંબાઈ કેટલી હોય છે ?
(a) 12.80 m
(b) 11.89 m
(c) 10.97 m
(d) 10.06 m
Answer:

Option (a)

6.
Gauge of permanent way is
રેલ્વેમાં ગેજ અન્તર કોને કહેવાય ?
(a) Minimum distance between inner faces of rails
રેલ ના પાટા ના અંદરના ધાર થી ધાર વચ્ચે નું અંતર
(b) Minimum distance between outer faces of rails
રેલ ના પાટા ના બહારના ના ધાર થી ધાર વચ્ચે નું અંતર
(c) Distance between center of rails
ફોર્મેશન વિથ
(d) Width of formation
એક પણ નહિ
Answer:

Option (a)

7.
On wooden sleepers adzing is done to give a slope of
લાકડાના સ્લીપરમાં અડ્ઝીંગ માટે કેટલો ઢાળ આપવામાં આવે છે ?
(a) 1 in 10
(b) 1 in 25
(c) 1 in 20
(d) 1 in 35
Answer:

Option (c)

8.
The trade of wheel is provided an outward slope of
વ્હીલ ના ટ્રેડ નો ઢાળ કેટલો હોય છે ?
(a) 1 in 10
(b) 1 in 25
(c) 1 in 20
(d) 1 in 35
Answer:

Option (c)

9.
Fish plates are made up of
ફીશ પ્લેટ શેની બનેલી હોય છે ?
(a) High carbon steel
(b) Low carbon steel
low carbon steel
(c) Cast iron
(d) Stainless Steel
Answer:

Option (a)

10.
Wear of rail is maximum in
રેલમાં ઘસારો શેના લીધે ઉદભવે છે ?
(a) Tangent curves
(b) Sharp curve
(c) Tunnels
(d) Coastal area
Answer:

Option (b)

Showing 1 to 10 out of 32 Questions