BASIC TRANSPORTATION ENGINEERING (3340603) MCQs

MCQs of Introduction, Investigation and Maintenance of Bridge

Showing 1 to 10 out of 40 Questions
1.
Which structure generally connect two places
ક્યાં પ્રકારનું બાંધકામ બે જગ્યાને જોડે છે ?
(a) Bridge
બ્રીજ
(b) Train
ટ્રેન
(c) Railway
રેલ્વે
(d) Building
બિલ્ડીંગ
Answer:

Option (a)

2.
What is importance and function of bridge?
બ્રિજની અગત્યતા અને કાર્યો ?
(a) To save the fuel
ઇંધણ બચાવે
(b) To develop the aesthetic view of road
રોડને સારો બનાવે
(c) To reduce the distance
અન્તર ઓછુ કરે
(d) All of the above
આપેલ તમામ
Answer:

Option (d)

3.
What is super structure of bridge?
કયું બ્રીજ નું સુપર સ્ટ્રકચર છે ?
(a) Beam, girders
બીમ અને ગડર
(b) Bearing
બેરીંગ
(c) Arch
આર્ચ
(d) all of the above
આપેલ તમામ
Answer:

Option (d)

4.
What is Sub structure of bridge?
કયું બ્રીજ નું સબ સ્ટ્રકચર છે ?
(a) Abutment
એબત્મેન્ટ
(b) Pier
પિયર
(c) Wing wall
વિંગ વોલ
(d) All of the above
આપેલ તમામ
Answer:

Option (d)

5.

Which type of bridge can classified in "As per alignment"

નીચે આપેલ કયો બ્રીજ અલાઈમેન્ટ  ના આધારે અલગ કરી શકાય ?

(a)

Straight bridge

(b)

Skew bridge

(c)

Both A & B

A & B બને

(d)

None of the above

એક પણ નહિ

Answer:

Option (c)

6.
Which type of bridge can classified in "As per material"
નીચે આપેલ કયો બ્રીજ મટીરીયલ ના આધારે અલગ કરી શકાય ?
(a) Timber bridge
ટીમ્બર બ્રીજ
(b) RCC bridge
RCC બ્રીજ
(c) Composite bridge
Composite બ્રીજ
(d) All of the above
આપેલ તમામ
Answer:

Option (d)

7.
Which type of bridge can classified in "As per location"
નીચે આપેલ કયો બ્રીજ જગ્યા ના આધારે અલગ કરી શકાય ?
(a) Deck bridge
ડેક બ્રીજ
(b) Through bridge
થ્રુ બ્રીજ
(c) Semi through bridge
સેમી થ્રુ બ્રીજ
(d) All of the above
આપેલ તમામ
Answer:

Option (d)

8.
Which type of bridge can classified in "As per Purpose"
નીચે આપેલ કયો બ્રીજ હેતુ ના આધારે અલગ કરી શકાય ?
(a) Railway bridge
રેલ્વે બ્રીજ
(b) highway bridge
હાઇવે બ્રીજ
(c) Foot bridge
ફૂટ બ્રીજ
(d) All of the above
આપેલ તમામ
Answer:

Option (d)

9.
Which type of bridge can classified in "As per Super structure"
નીચે આપેલ કયો બ્રીજ સુપર સ્ટ્રકચર ના આધારે અલગ કરી શકાય ?
(a) Slab bridge
સ્લેબ બ્રીજ
(b) Girder bridge
ગડર બ્રીજ
(c) Truss bridge
ટ્ર્સ બ્રીજ
(d) All of the above
આપેલ તમામ
Answer:

Option (d)

10.
Which type of bridge can classified in "According to H.F.L"
નીચે આપેલ કયો બ્રીજ H.F.L ના આધારે અલગ કરી શકાય ?
(a) Submersible bridge
સબમર્સીબલ બ્રીજ
(b) Non Submersible bridge
નોન સબમર્સીબલ બ્રીજ
(c) Both A & B
a અને b બને
(d) None of the above
ઉપરોકત એક પણ નહિ
Answer:

Option (c)

Showing 1 to 10 out of 40 Questions