WATER RESOURCES MANAGEMENT (3340604) MCQs

MCQs of Ground Water

Showing 1 to 10 out of 31 Questions
1.
What is the upper surface of the zone saturation called?
સંતૃપ્તિ ઝોનની ઉપલી સપાટીને શું કહેવાય છે?
(a) Aquifer
એક્વિફર
(b) quiclude
એકવિકલુડ
(c) Water table
વોટર ટેબલ
(d) Aquifuge
એકવિફ્યુજ
Answer:

Option (c)

2.

Aquifer is .......... water

એકવિફર એ પાણી ........

(a)

either pass as well as store

સંગ્રહ તેમજ પસાર કરે છે

(b)

either pass neither store

પસાર કરે પણ સંગ્રહ કરતું નથી

(c)

either store neither pass

સંગ્રહ કરે પણ પસાર કરતું નથી

(d)

neither store and pass

સંગ્રહ અને પસાર કરતું નથી

Answer:

Option (a)

3.

Aquiclud is .......... water

એકવિકલૂડ એ પાણી ........

(a)

either pass as well as store

સંગ્રહ તેમજ પસાર કરે છે

(b)

either pass neither store

પસાર કરે પણ સંગ્રહ કરતું નથી

(c)

either store neither pass

સંગ્રહ કરે પણ પસાર કરતું નથી

(d)

neither store and pass

સંગ્રહ અને પસાર કરતું નથી

Answer:

Option (c)

4.
Aquifuge is .......... water
એકવિફયુજ એ પાણી ........
(a) either pass as well as store
સંગ્રહ તેમજ પસાર કરે છે
(b) either pass neither store
પસાર કરે પણ સંગ્રહ કરતું નથી
(c) either store neither pass
સંગ્રહ કરે પણ પસાર કરતું નથી
(d) neither store and pass
સંગ્રહ અને પસાર કરતું નથી
Answer:

Option (d)

5.

Which aquifer's water having more pressure then atmoshpheric pressure?

કયા એકવીફરમા પાણી વાતાવરણના દબાણથી વધુ દબાણે સંગ્રહાયેલું હોય છે?

(a)

confined aquifer

બંધિયાર એકવિફર

(b)

unconfined aquifer

અબંધિયાર એકવિફર

(c)

perched auquifer

પર્ચડ એકવિફર

(d)

none of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

6.

Flowing well is resting at....

ફ્લોઈંગ વેલ એ કયા આવેલો છે..

(a)

confined aquifer

બંધિયાર એકવિફરમા

(b)

unconfined aquifer

અબંધિયાર એકવિફરમા

(c)

perched auquifer

પર્ચડ એકવિફરમા

(d)

none of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

7.

Artesian well is acting at.....

આર્ટેઝીયન વેલ એ કયા આવેલો છે..

(a)

confined aquifer

બંધિયાર એકવિફરમા

(b)

unconfined aquifer

અબંધિયાર એકવિફરમા

(c)

perched auquifer

પર્ચડ એકવિફરમા

(d)

non of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

8.

Water table well is acting at .....

વોટર ટેબલ વેલ એ કયા આવેલો છે..

(a)

confined aquifer

બંધિયાર એકવિફરમા

(b)

unconfined aquifer

અબંધિયાર એકવિફરમા

(c)

perched auquifer

પર્ચડ એકવિફરમા

(d)

non of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (b)

9.

Open well's diameter is more than tube well

ખુલ્લા કુવાનો વ્યાસ ટ્યુબ વેલ કરતાં વધુ હોઈ છે.

(a)

TRUE

સાચું

(b)

FALSE

ખોટું

Answer:

Option (a)

10.

Deep well always having more depth compare to shallow well

ઊંડો કૂવો હંમેશા છીછરા કૂવાની ઊંડાઈની તુલના કરતાં વધુ ઊંડાઈ ધરાવે છે.

(a)

TRUE

સાચું

(b)

FALSE

ખોટું

Answer:

Option (b)

Showing 1 to 10 out of 31 Questions