SOIL MECHANICS (3340605) MCQs

MCQs of Introduction

Showing 1 to 6 out of 6 Questions
1.

who is father of soil mechanics?

સોઇલ મિકેનિક્સ પિતા કોણ છે?

(a)

Darcy

ડાર્સી

(b)

Dr. Karl Terzagi

ડો કાર્લ તર્ઝગી

(c)

RR Proctor

આરઆર પ્રોક્ટોર

(d)

Mohr

મોહર

Answer:

Option (b)

2.
water transported soils are termed
પાણી દ્વારા પરિવહન થતી માટીને શુ કહેવામાં આવે છે?
(a) Colluvial
(b) Aeolian
(c) Lacustrine
(d) Alluvial
Answer:

Option (d)

3.
which type of soil is known as "wind deposited soil"?
પવન દ્વારા પરિવહન થતી માટીને શુ કહેવામાં આવે છે?
(a) residual
(b) Aeolian
(c) alluvial
(d) drift
Answer:

Option (b)

4.
Glacier deposited soils are called
ગ્લેશિયર દ્વારા જમા થતી માટીને શુ કહેવામાં આવે છે?
(a) talus
(b) loess
(c) drift
(d) none of the above
Answer:

Option (c)

5.
soil transport and deposit by gravity are called...
ગુરુત્વાકર્ષણ દ્વારા પરિવહન અને જમા થતી માટીને શુ કહેવામાં આવે છે?
(a) talus
(b) drift
(c) loess
(d) Aeolian
Answer:

Option (a)

6.

Cohesionless soils are formed due to...

Cohesionless માટી કયા કારણે રચાય છે ?

(a)

Physical disintegration

શારીરીક વિઘટન

(b)

Chemical decomposition

કેમિકલ વિઘટન

(c)

Oxidation

ઉપચયન

(d)

Hydration

હાઇડ્રેશન

Answer:

Option (a)

Showing 1 to 6 out of 6 Questions