SOIL MECHANICS (3340605) MCQs

MCQs of Index Properties & Interrelationship

Showing 1 to 10 out of 29 Questions
1.

Porosity is defined as

છિદ્રાળુતાને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે?

(a)

Vv/Vs

(b)

Vv/V

(c)

Vs/Vv

(d)

V/Vv

Answer:

Option (b)

2.

Void ratio is defined as

રીકતતા ગુણોત્તરને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે?

(a)

Vv/Vs

(b)

Vv/V

(c)

Vs/Vv

(d)

V/Vv

Answer:

Option (a)

3.
In over drying method for determination of water content the sample is kept at which temperature for 24 hours?
over drying methodમાં પાણીનું પ્રમાણ નક્કી કરવા માટે નમૂનાને 24 કલાક માટે કયા સામાન્ય તાપમાન પર રાખવામાં આવે છે?
(a) < 80°C
<80 ° સે
(b) 100-110°C
100-110 ° સે
(c) > 200°C
> 200 ° સે
(d) None of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (b)

4.
which method is used to determination of water content when specific gravity of soil solids is known in advance.
જ્યારે માટીના ઘન કણોની specific gravity અગાઉથી જાણીતા હોય ત્યારે પાણીની માત્રા નક્કી કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે.
(a) Pycnometer method
પીકનોમીટર પદ્ધતિ
(b) Calcium carbide method
કેલ્શિયમ કાર્બાઇડ પદ્ધતિ
(c) Sand bath method
Sand bath પદ્ધતિ
(d) Oven drying method
ઓવન સૂકવણી પદ્ધતિ
Answer:

Option (a)

5.
For fully dry soil, degree of saturation is
સંપૂર્ણપણે શુષ્ક માટી માટે, degree of saturation ની કિમત ?
(a) 0
(b) 1
(c) 0.5
(d) none of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (a)

6.
For fully saturated soil, degree of saturation is
સંપૂર્ણપણે સંતૃપ્ત માટી માટે, degree of saturation ની કિમત ?
(a) 0
(b) 1
(c) 0.5
(d) none of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (b)

7.
Void ratio for soils is lies between
માટી માટે રીકતતા ગુણોત્તર કેટલો હોય છે?
(a) 0 to 1
0 થી 1
(b) 1 to 2
1 થી 2
(c) 0 to infinite
0 થી અનંત
(d) 0 to 0.1
0 થી 0.1
Answer:

Option (a)

8.
Higher the specific gravity of soil particles, more .......... is the particles.
જેમ માટીના કણોનું ........વધારે ,તેમ તેની specific gravity વધારે.
(a) thicker
(b) denser
(c) lighter
(d) none of these
આમાંથી એક પણ નહિ
Answer:

Option (b)

9.

Percentage air voids (na) is defined as

માટી નું percentage airvoids માટે નું સૂત્ર.....

(a)

Va/Vv

(b)

Va/Vs

(c)

Va/Vw

(d)

Va/V

Answer:

Option (d)

10.

Specific gravity of soil mass is the ratio of

માટી ની specific gravity માટે નું સૂત્ર.....

(a)

γ/γw

(b)

γw/γs

(c)

γs/γw

(d)

γw/γ

Answer:

Option (c)

Showing 1 to 10 out of 29 Questions