SOIL MECHANICS (3340605) MCQs

MCQs of Soil Classification

Showing 1 to 10 out of 38 Questions
1.
Consistency of soil is used to describe firmness of .......... soils related to water content.
કયા પ્રકારની માટી ને વર્ણવવા માટે consistency નો ઉપયોગ કરવામાં આવે છે.
(a) Coarse grained soil
કોર્સ ગ્રેઇન સોઈલ
(b) Fine grained soil
ફાઈન ગ્રેઈન સોઈલ
(c) Coarse sand
કોર્સ રેતી
(d) Fine sand
ફાઇન રેતી
Answer:

Option (b)

2.
For determination of liquid limit in laboratory the soil sample passing through ............. IS sieve is used
પ્રયોગશાળામાં પ્રવાહી મર્યાદા નક્કી કરવા માટે માટીના નમૂનાને ............. માપની ચાળણી માંથી પસાર કરવામાં આવે છે
(a) 0.075 mm
(b) 0.150 mm
(c) 0.425 mm
(d) 0.600 mm
Answer:

Option (c)

3.
In plastic limit test the soil ball is rolled on a glass plate into a thread of ....... mm diameter.
પ્લાસ્ટિક મર્યાદા પરીક્ષણમાં માટી ના બોલને ......... મીમી વ્યાસનો થ્રેડ બનાવવા માટે ગ્લાસ પ્લેટ પર ફેરવવામાં આવે છે.
(a) 2 mm
2 મીમી
(b) 3 mm
3 મીમી
(c) 6 mm
6 મીમી
(d) 10 mm
10 મીમી
Answer:

Option (b)

4.
For uniformly graded soil the uniformity coefficient (Cu) is ...........
uniformly graded soil માટે uniformity coefficient (Cu) ની કિંમત.........
(a) 1
(b) 4
(c) 6
(d) 8
Answer:

Option (a)

5.
For gravels uniformity coefficient (Cu) should be
ગ્રાવેલ માટે uniformity coefficient (Cu) ની કિંમત ......
(a) 1
(b) 2
(c) greater than 4
4 કરતા વધારે
(d) greater than 6
6 કરતાં વધારે
Answer:

Option (c)

6.
Gravel and sand is a
રેતી અને ગ્રેવલ શું છે?
(a) Cohesive coarse grained soil
કોહેસિવ કોર્સ ગ્રેંઇન સોઈલ
(b) Cohesive fine grained soil
કોહેસિવ ફાઈન ગ્રેંઇન સોઈલ
(c) non-cohesive coarse grained soil
નોન -કોહેસિવ કોર્સ ગ્રેંઇન સોઈલ
(d) non-cohesive fine grained soil
નોન-કોહેસિવ ફાઈન ગ્રેંઇન સોઈલ
Answer:

Option (c)

7.
The shape of particle size curve can be represented by
કણોના કદના આકાર દ્વારા શું રજૂ કરી શકાય છે?
(a) Cu
(b) Cc
(c) Ip
(d) If
Answer:

Option (b)

8.
The minimum water content at Which soil mass still flows like a liquid is called
માટી જે જળમાત્રા એ પ્રવાહીની જેમ વર્તે તે જળમાત્રા ને શું કહે છે?
(a) liquid limit
પ્રવાહી મર્યાદા
(b) plastic limit
પ્લાસ્ટિક મર્યાદા
(c) Shrinkage limit
સંકોચન મર્યાદા
(d) flow limit
પ્રવાહ મર્યાદા
Answer:

Option (a)

9.
Maximum water content at which reduction in water will not cause decrease in volume of soil mass is called...
માટીની એવી મહત્તમ જલમાત્રા કે જેમાં ઘટાડો કરતા માટી ના કદમાં ઘટાડો થતો નથી તેવી જલમાત્ર ને શું કહે છે?
(a) liquid limit
પ્રવાહી મર્યાદા
(b) plastic limit
પ્લાસ્ટિક મર્યાદા
(c) Shrinkage limit
સંકોચન મર્યાદા
(d) plasticity index
પ્લાસ્ટિસિટી ઇન્ડેક્સ
Answer:

Option (c)

10.
In liquid limit test the height of fall of cup is kept as
પ્રવાહી મર્યાદા ટેસ્ટમાં કપના પતનની ઊંચાઈ કેટલી રાખવામાં આવે છે
(a) 1 cm
1 સે.મી.
(b) 2 cm
2 સે.મી.
(c) 3 cm
3 સે.મી.
(d) 5 cm
5 સે.મી.
Answer:

Option (a)

Showing 1 to 10 out of 38 Questions