SOIL MECHANICS (3340605) MCQs

MCQs of Compaction

Showing 21 to 27 out of 27 Questions
21.
The initial decrease of dry density at lower water content is exhibited in ___ type of soil.
કઇ માટીમાં લઘુતમ જળ માત્રા એ સુકી ઘનતા માં શરૂવાત માં ઘટાડો થાય છે.
(a) Fine grained soil
ફાઇન ગેઇન સોઈલ
(b) Black cotton soil
બ્લેક કોટન સોઈલ
(c) Alluvial soil
એલુવિયલ સોઈલ
(d) Cohesion soil
ચીકણી માટીમાં
Answer:

Option (b)

22.
Which of the following property of soil is improved by compacting the soil?
માટીનો નીચેના માંથી કયો ગુણધર્મ દાબનથી વધે છે.
(a) Reduction of compressibility
સંકોચક્ષમતા ઘટાડ
(b) Water absorption
પાણી શોષણ
(c) Permeability
અભેદ્યતા
(d) All of the mentioned
ઉલ્લેખ બધા
Answer:

Option (d)

23.
The shear strength of compacted clays depends upon ____________
સઘન માટી ની શીયર સ્ટ્રેંથ .......પર આધાર રાખે છે.
(a) Dry density
સુકી ઘનતા
(b) Water content
જળ માત્રા
(c) Degree of saturation
ડિગ્રી ઓફ સેચ્યુરેસન
(d) Addition of admixtures
સંમિશ્રણોનો ઉમેરો
Answer:

Option (a)

24.

What is the maximum dry density for a soil sample having sp. gr. of 2.7 and OMC=16 %?

specific gravity 2.7 અને OMC = 16% હોય તો માટી નમૂનાની મહત્તમ શુષ્ક ઘનતા શું છે?

(a)

3.0 g/cm3

(b)

1.88 g/cm3

(c)

0.562 g/cm3

(d)

1.00 g/cm3

Answer:

Option (b)

25.
The compaction process can be accomplished by ___________ process.
દાબન પ્રક્રિયા ___________ પ્રક્રિયા દ્વારા પરિપૂર્ણ કરી શકાય છે.
(a) Rolling
રોલિંગ
(b) Tampering
ટેમપરીંગ
(c) Vibration
કંપન
(d) All of the mentioned
ઉલ્લેખ બધા
Answer:

Option (d)

26.

A cohesive soil yields a maximum dry density of 1.8 g/cc at an OMC of 16 % during a standard proctor test. What will be its degree of saturation? Take G=2.65

માટીના પ્રમાણભૂત પ્રોક્ટોર પરીક્ષણ દરમિયાન 16% OMC પર 1.8 g / cc મહત્તમ શુષ્ક ઘનતા પ્રાપ્ત કરે છે. ડિગ્રી ઓફ સેચ્યુરેસન .....હશે? G = 2.65 લો

(a)

100 %

(b)

60.45 %

(c)

43.27 %

(d)

89.79 %

Answer:

Option (d)

27.

The standard proctor test was developed by ___________

પ્રમાણિત પ્રોક્ટોર પરીક્ષણ દ્વારા ___________ વિકસાવવામાં આવ્યો હતો.

(a)

Darcy

(b)

Terzaghi

(c)

Proctor

(d)

Rendulic

Answer:

Option (c)

Showing 21 to 27 out of 27 Questions