SOIL MECHANICS (3340605) MCQs

MCQs of Compaction

Showing 1 to 10 out of 27 Questions
1.
The basic action involved in sheep foot rolling is
શીપ ફૂટ રોલિંગમાં શામેલ મૂળભૂત ક્રિયા કઇ છે
(a) Kneading
નીડીંગ
(b) Pressing
દબાવવું
(c) Tamping
ટેમ્પિંગ
(d) Vibration
કંપન
Answer:

Option (a)

2.
Pneumatic tyre rollers are best suited for ____________
હવાવાળા રોલરો ......... માટે શ્રેષ્ઠ છે.
(a) Cohesion-less sand
ચિકાસ વગરની રેતી
(b) Cohesive soils
ચીકણી માટી
(c) Cohesion-less gravels
ચિકાસ વગરના ગ્રેવલ
(d) All of the mentioned
ઉપરના બધા
Answer:

Option (d)

3.

With increase in compaction energy in compaction test

કોમ્પેકસન ટેસ્ટમાં દાબન ઊર્જાના વધારા સાથે.........

(a)

MDD and OMC both increases

MDD અને OMC બંને વધે

(b)

MDD increase and OMC decrease

MDD વધે અને OMC ઘટે

(c)

MDD and OMC increase

MDD અને OMC વધે

(d)

MDD and OMC remains constant

MDD અને OMC સતત રહે

Answer:

Option (b)

4.

Which of the following is incorrect for compaction ?

નીચેનામાંથી દાબન માટે શું ખોટું છે?

(a)

Decrease in volume of soil is due to removal of air from voids

એર વોઇડ દૂર થવાથી માટીના કદ માં ઘટાડો થાય છે.

(b)

The load is static

દાબન એ લોડ સ્થિર છે.

(c)

Process is rapid

દાબન એ ઝડપી પ્રક્રિયા છે.

(d)

It is an artificial process

તે એક કૃત્રિમ પ્રક્રિયા છે.

Answer:

Option (b)

5.
For a Standard Proctor test, the mass of hammer and the drop of hammer are
એક સ્ટાન્ડર્ડ પ્રોક્ટોર પરીક્ષણ માટે, હેમરનું દળ અને હેમરનું ડ્રોપ.......... છે
(a) 2.6 kg and 310 mm
(b) 2.6 kg and 450 mm
(c) 4.9 kg and 310 mm
(d) 4.9 kg and 450 mm
Answer:

Option (a)

6.

consolidation is a natural process ?

દૃઢીકરણ એ કુદરતી પ્રક્રિયા છે?

(a)

TRUE

સાચું

(b)

FALSE

ખોટું

Answer:

Option (a)

7.
after the compaction of soil
માટીના દાબન પછી
(a) volume of soil decrease
માટીના કદમાં ઘટાડો થાય છે.
(b) air is removed from the soil
હવા માટીમાંથી દૂર થાય છે.
(c) both (a) and (b)
(a) અને (b) બંને
(d) volume of soil increase
માટીના કદમાં વધારો થાય છે.
Answer:

Option (c)

8.
The number of layers of soil compaction depends on ___________
માટીના દાબનના સ્તરો શેના પર આધાર રાખે છે.
(a) Type of soil and Amount of compaction required
માટીના પ્રકાર અને દાબનના પ્રમાણની જરૂરીયાત
(b) Water content of soil
માટીમાં પાણીનું પ્રમાણ
(c) None of the mentioned
ઉલ્લેખ નથી તે
(d) All of the mentioned
ઉલ્લેખ છે તે બને
Answer:

Option (a)

9.
The rolling equipment’s are of __________ types.
રોલિંગ સાધન __________ પ્રકારનાં હોય છે.
(a) 5
(b) 4
(c) 2
(d) 3
Answer:

Option (a)

10.
Sheep-foot-rollers is most suitable for compacting ____________
શીપ ફૂટ રોલરો કઈ માટીના દાબન માટે સૌથી યોગ્ય છે.
(a) Fine-grained soil
ફાઇન-ગ્રેઇન્ડ માટી
(b) Cohesive soil
ચીકણી માટી
(c) Cohesion-less soil
ચિકાસ વગરની માટી
(d) Clay soil
કલે માટી
Answer:

Option (b)

Showing 1 to 10 out of 27 Questions