SOIL MECHANICS (3340605) MCQs

MCQs of Compaction

Showing 11 to 20 out of 27 Questions
11.

The tyre pressures in the smaller rollers are in the order of ____________

નાના રોલરો માં ટાયર દબાણ ........ છે.

(a)

250 kN/m2

(b)

400 kN/m2

(c)

500 kN/m2

(d)

100 kN/m2

Answer:

Option (a)

12.
The performance of a compaction equipment depends on _____________
દબાણ ના સાધનોની કામગીરી શેના પર આધાર રાખે છે.
(a) Soil type
માટીનો પ્રકાર
(b) Water type
પાણીનો પ્રકાર
(c) Particle size distribution
કણ કદ વિતરણ
(d) All of the mentioned
ઉલ્લેખ છે તે બધા
Answer:

Option (d)

13.

The foot pressure in sheep foot rollers ranges from _____________

શીપ ફૂટ રોલરોમાં ફૂટ દબાણ _______ હોય છે.

(a)

800-350 kN/m2

(b)

800-3500 kN/m2

(c)

300-1500 kN/m2

(d)

350 kN/m2

Answer:

Option (b)

14.
Which of the following factors affects compacted density?
નીચેના પરિબળોમાંથી કયા પરિબળો ઘનતા પર અસર કરે છે?
(a) Water content and Type of compaction
જળમાત્રા અને દાબનનો પ્રકાર
(b) Degree of saturation
ડિગ્રી ઓફ સેચ્યુંરેશન
(c) None of the mentioned
ઉલ્લેખ નથી તે
(d) All of the mentioned
ઉલ્લેખ છે તે બને
Answer:

Option (a)

15.
The compacted density is increased when the water content of the soil is ___
જળમાત્રા ....... તેમ માટીની ઘનતા વધે છે.
(a) Increased
વધે
(b) Decreased
ઘટે
(c) Constant
અચળ
(d) None of the mentioned
ઉલ્લેખ નથી
Answer:

Option (a)

16.
The amount of compaction greatly affects ___________
દાબનનો જથ્થો મોટા પ્રમાણમાં ....... ને અસર કરે છે.
(a) Water content and Maximum dry density
જળમાત્રા અને મહત્તમ શુષ્ક ઘનતા
(b) Saturation of soil
માટીની સંતૃપ્તિ
(c) None of the mentioned
ઉલ્લેખ નથી તે
(d) All of the mentioned
ઉલ્લેખ છે તે બધા
Answer:

Option (a)

17.
Higher density and lower optimum water content is easily achieved by __
ઊંચી ઘનતા અને ઇષ્ટતમ જળમાત્રા સરળતાથી _________દ્વારા પ્રાપ્ત થાય છે
(a) Coarse grained soil
કોર્સ ગેઇન માટી
(b) Fine grained soil
ફાઇન ગેઇન માટી
(c) Cohesion less soil
ચિકાસ વગરની માટી
(d) Saturated soil
સંતૃપ્ત માટી
Answer:

Option (a)

18.

The dry density decreases in cohesion less soil with an increase in water content due to which of the following reasons?

ચિકાસ વગરની માટીમાં પાણીનું પ્રમાણ વધતાં શુષ્ક ઘનતા માં કયા કારણે ઘટાડો થાય છે.

(a)

Capillary rise

કેષાકર્ષણ

(b)

Bulking of sand

બલ્કિંગ ઓફ સેંડ

(c)

Degree of saturation

ડિગ્રી ઓફ સેચ્યુરેસન

(d)

Water content

જળમાત્રા

Answer:

Option (b)

19.
The maximum density is reached in cohesion less soil when the soil is ____
જ્યારે માટી....... હોઈ ત્યારે ચિકાસ વગરની માટીમાં ઘનતા મહત્તમ હોઈ છે.
(a) Zero water content
જળ માત્રા શૂન્ય
(b) Partially saturated
આંશિક સંતૃપ્ત
(c) Fully saturated
સંપૂર્ણપણે સંતૃપ્ત
(d) Maximum specific surface
મહત્તમ ચોક્કસ સપાટી
Answer:

Option (c)

20.
The maximum bulking of sand occurs at a water content between ___________
કઈ જળ માત્રા એ બલ્કિંગ ઑફ સેન્ડ થાય છે.
(a) 4 to 5 %
(b) 2 to 6 %
(c) 4 to 8 %
(d) 1 to 5 %
Answer:

Option (a)

Showing 11 to 20 out of 27 Questions