SOIL MECHANICS (3340605) MCQs

MCQs of Bearing Capacity of soil

Showing 21 to 25 out of 25 Questions
21.
For clayey and silty soils, which of the following bearing plate can be used?
કલે અને કાંપની માટી માટે, નીચેનામાથી .........બેરિંગ પ્લેટનો ઉપયોગ થઈ શકે છે.
(a) Square plate and Concrete block
સ્ક્વેર પ્લેટ અને કોંક્રિટ બ્લોક
(b) Circular plate
વર્તુળ પ્લેટ
(c) None of the mentioned
ઉલ્લેખ નથી
(d) All of the mentioned
ઉલ્લેખ છે તે બધા
Answer:

Option (a)

22.
which of the following, is a type of shallow footing?
નીચેનામાથી ........ છીછરા ફૂટીંગનો એક પ્રકાર છે?
(a) Spread footing
સ્પ્રેડ ફૂટીંગ
(b) Pile foundation
પાઇલ ફાઉન્ડેશન
(c) Pier foundation
પિઅર ફાઉન્ડેશન
(d) Well foundation
વેલ ફાઉન્ડેશન
Answer:

Option (a)

23.

Which of the below is the most commonly used shallow foundation?

નીચેનામાથી કયો પાયો સૌથી સામાન્ય રીતે ઉપયોગમાં આવતો છીછરો પાયો છે?

(a)

Strap footing

strap ફૂટીંગ

(b)

Spread footing

સ્પ્રેડ ફૂટીંગ

(c)

Combined footing

કમ્બાઈન્ડ ફૂટીંગ

(d)

Raft footing

રાફ્ટ ફૂટીંગ

Answer:

Option (b)

24.
The pressure intensity beneath the footing depends upon ___________
ફૂટીંગની દબાણ તીવ્રતા નીચેના માથી શેના પર આધાર રાખે છે.
(a) Rigidity of the footing
ફૂટીંગ ની રીજિડીટી
(b) Soil type
માટીનો પ્રકાર
(c) Condition of soil
માટીની સ્થિતિ
(d) All of the mentioned
ઉલ્લેખ છે તે બધા
Answer:

Option (d)

25.
When two column loads are unequal, which of the possible footing can be provided?
બે કૉલમ પર લોડ અસમાન હોય ત્યારે, કયુ ફૂટીંગ શક્ય છે?
(a) Strap footing
Strap ફૂટીંગ
(b) Raft footing
Raft ફૂટીંગ
(c) Trapezoidal combined footing
Trapezoidal combined ફૂટીંગ
(d) Mat footing
circular ફૂટીંગ
Answer:

Option (c)

Showing 21 to 25 out of 25 Questions