SOIL MECHANICS (3340605) MCQs

MCQs of Soil Investigation & Exploration

Showing 1 to 10 out of 27 Questions
1.
Which of the following is proved to be useful, ongoing over the site?
નીચેનામાથી શુ ચાલુ સાઇટ પર ઉપયોગી સાબિત થયુ છે?
(a) Excavation
ખોદકામ
(b) Escarpments
એસ્કાર્પમેન્ટ્સ
(c) Flood marks
પૂર માર્ક્સ
(d) All of the mentioned
ઉલ્લેખ છે તે બધા
Answer:

Option (d)

2.
The methods of site investigation are dependent upon ________
સાઇટની તપાસ પદ્ધતિઓ ........ પર આધાર રાખે છે.
(a) Climatic condition
આબોહવા
(b) Nature of engineering project
ઈજનેરી પ્રોજેક્ટનો સ્વભાવ
(c) Local topography
સ્થાનિક ભૂગોળ
(d) All of the mentioned
ઉલ્લેખ છે તે બધા
Answer:

Option (b)

3.
The information that should be yielded on site exploration is________
સાઇટ સંશોધનથી કઈ માહિતી મળવી જોઇએ.
(a) Rock formation
પત્થરની રચના
(b) Depth of ground water
ભૂગર્ભજળ ની ઊંડાઈ
(c) Structural loading
માળખાકીય લોડ
(d) All of the mentioned
ઉલ્લેખ છે તે બધા
Answer:

Option (a)

4.
Depending upon the details, the site exploration may be classified as _______
વિગતો પર આધાર રાખીને, સાઇટ સંશોધનને .......... તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
(a) General and Detailed
જનરલ અને વિગતવાર
(b) Complex
કોમ્પલેક્ષ
(c) None of the mentioned
ઉલ્લેખ નથી
(d) All of the mentioned
ઉલ્લેખ છે તે બધા
Answer:

Option (a)

5.
The general exploration gives information about which of the following features?
સામાન્ય સંશોધન નીચેનામાથી શેના લક્ષણો વિશે માહિતી આપે છે?
(a) Depth of rock
પત્થરની ઊંડાઈ
(b) Composition of soil strata
માટીના ખડકોની રચના
(c) Ground water level
ભૂગર્ભજળનુ સ્તર
(d) All of the mentioned
ઉલ્લેખ છે તે બધા
Answer:

Option (d)

6.
For pile foundations, the depth of exploration at the start of the work is _________
પાઇલ ફાઉન્ડેશન માટે, સંશોધન ઊંડાઈ કામની શરૂઆતમાં _________ હોય છે.
(a) 10 meters
10 મીટર
(b) 40 meters
40 મીટર
(c) 70 meters
70 મીટર
(d) 200 meters
200 મીટર
Answer:

Option (a)

7.
What are the methods used for general exploration?
સામાન્ય સંશોધન માટે .......... પદ્ધતિઓ વપરાય છે?
(a) Subsurface penetration
સબસરફેસ પેનિટ્રેસન
(b) Ground water exploration
ભૂગર્ભજળ સંશોધન
(c) Rock Cuttings
પત્થર કાપીને
(d) All of the mentioned
ઉલ્લેખ છે તે બધા
Answer:

Option (a)

8.
The feature that helps to estimate the relative density of coarse-grained soil is _______
coarse-grained માટીની સાપેક્ષ ઘનતાના અંદાજ માટે ....... મદદ કરે છે.
(a) Soundings
સાઉનડીંગ
(b) Shallow test pits
(c) Exploratory borings
એક્સપ્લોરી બોરિંગ
(d) Geophysical method
જિયોફિઝીકલ પદ્ધતિ
Answer:

Option (a)

9.
The number and disposition of bore holes are varied, depending upon _______
બોર છિદ્રોની સંખ્યા શેના પર આધાર રાખે છે.
(a) Surroundings
આસપાસના વાતાવરણ
(b) Strata
સ્ટ્રેટા
(c) Subsoil condition
સબ સોઇલની સ્થિતિ
(d) Ground water
ભૂગર્ભ જળ
Answer:

Option (c)

10.
In detailed exploration, the field test is conducted to determine ________
વિગતવાર સંશોધનમા, ક્ષેત્ર પરીક્ષણ ....... નક્કી કરવા માટે હાથ ધરવામાં આવે છે.
(a) Tensile strength
ટેનસાઈલ સ્ટ્રેંથ
(b) Rigidity
રીજીડીટી
(c) Permeability
અભેદ્યતા
(d) Water content
જળમાત્રા
Answer:

Option (c)

Showing 1 to 10 out of 27 Questions