Concrete Technology (3350602) MCQs

MCQs of Fresh Concrete

Showing 41 to 50 out of 55 Questions
41.

Increase in the moisture content in concrete

કોંક્રિટમાં ભેજની માત્રામાં વધારો તેની

(a)

Reduces the strength 

તાકાત ઘટાડે છે

(b)

Does not change the strength 

શક્તિ બદલાતી નથી

(c)

Increases the strength 

શક્તિ વધે છે

(d)

All of the above 

ઉપરોક્ત તમામ

Answer:

Option (a)

42.

Slump test is done for

સ્લમ્પ ટેસ્ટ સેના માટે કરવામાં આવે છે

(a)

Concrete 

કોંક્રિટ

(b)

Lime 

ચૂનો

(c)

Sand 

રેતી

(d)

Clay 

માટી

Answer:

Option (a)

43.

The risk of segregation is more for

અલગ થવાનું જોખમ કેમાં વધુ હોય છે

(a)

 Wetter mix  

ભીનું મિશ્રણ

(b)

 Larger proportion of maximum size aggregate 

મહત્તમ કદનાએગ્રીગેટ નો મોટો હિસ્સો

(c)

 Coarser grading 

કોર્સર ગ્રેડિંગ

(d)

All the above 

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

44.

Construction joints are generally provided in concrete

બાંધકામ સાંધા સામાન્ય રીતે કોંક્રિટમાં ક્યાં પૂરા પાડવામાં આવે છે

(a)

Roads 

રસ્તાઓ

(b)

Retaining walls 

રીટેનીંગ વોલ

(c)

 Lining of canals  

કેનાલોનું અસ્તર

(d)

 All the above  

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

45.

Pick up the correct statement from the following:

નીચેનામાંથી સાચો નિવેદન કહો ?

(a)

An increase in water content must be accompanied by an increase in cement content 

પાણીની માત્રામાં વધારા સાથે સિમેન્ટની સામગ્રીમાં વધારો થવો જોઈએ

(b)

 Angular and rough aggregates reduce the workability of the concrete 

કોણીય અને ખરબચડી સપાટી વાળા એગ્રીગેટ  કોંક્રિટની વર્કેબીલીટી ઘટાડે છે

(c)

The slump of the concrete mix decreases due to an increase in temperature 

તાપમાનમાં વધારો થવાને લીધે કોંક્રિટ ના સ્લંપ માં ઘટાળો થાય છે ?

(d)

 All the above  

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

46.

 The strength and quality of concrete, depend upon:

કોંક્રિટની તાકાત અને ગુણવત્તા, તેના પર નિર્ભર:

(a)

 Shape of aggregates 

એગ્રીગેટ નો આકાર

(b)

 Surface area of aggregates 

એગ્રીગેટ નો  સપાટી વિસ્તાર

(c)

Grading of aggregates 

એગ્રીગેટ નું ગ્રેડિંગ

(d)

All the above 

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

47.

 A construction joint is provided where

જ્યાં બાંધકામ જોઈન્ટ  ક્યાં આપવામાં આવે છે

(a)

Bending moment is small 

બેડિંગ મોમેન્ટ ઓછી હોય ત્યાં

(b)

Shear force is small  

શીયર ફોર્સ નાનો છે ત્યાં

(c)

The member is supported by other member 

કોન્ક્રીટ નો મેમ્બર બીજા દ્વારા સપોર્ટમાં હોય ત્યાં

(d)

 All the above  

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

48.

To prevent segregation, the maximum height for placing concrete, is

વીયોજન ને રોકવા માટે, કોંક્રિટ ને મૂકવાની મહત્તમ ઊચાઇ કેટલી  હોય છે

(a)

100 cm

(b)

125 cm

(c)

 150 cm

(d)

 200 cm

Answer:

Option (a)

49.

 Non-uniform compaction may cause the concrete

અસમાન કોમ્પેક્શન કોંક્રિટમાં શેનું કારણ બની શકે છે

(a)

Reduced strength 

તાકાતમાં ઘટાડો

(b)

 Non-homogeneous 

નોન હોમોજીનીયસ

(c)

Porous 

છિદ્રાળુ

(d)

 All the above 

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

50.

 Inert material of a cement concrete mix, is

સિમેન્ટ કોંક્રિટના  મિશ્રણમાં નિષ્ક્રિય મટીરીયલ કયું છે ?

(a)

Cement 

સિમેન્ટ

(b)

Water 

પાણી

(c)

Aggregate 

એગ્રીગેટ

(d)

 None of the above 

એક પણ નહિ

Answer:

Option (c)

Showing 41 to 50 out of 55 Questions