Concrete Technology (3350602) MCQs

MCQs of Admixture

Showing 21 to 25 out of 25 Questions
21.

Example of pozzolana

પોઝોલાનાનું ઉદાહરણ?

(a)

Flyash

ફ્લાયએશ 

(b)

Surkh

સુરખી

(c)

Clay & Shale

માટી અને શેલ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

22.

Effect of air entrainment in concrete?

કોન્ક્રીટ માં હવા પ્રવેશની અસર?

(a)

Improvement in workability

કાર્યક્ષમતામાં સુધારો

(b)

Reduction in strength

તાકાતમાં ઘટાડો

(c)

Reduce the permeability

પારગમ્યતા ઘટાડે છે

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

23.

Which are the admixture used for grouting purpose?

ગ્રાઉટિંગ હેતુ માટે કયા સંમિશ્રણનો ઉપયોગ થાય છે?

(a)

Accelerators

પ્રવેગક

(b)

Retrarders

રીટ્રાાર્ડર્સ

(c)

Plasticizers

પ્લાસ્ટિસાઇઝર્સ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

24.

Advantage of pozzolanic admixture

પોઝોલેનિક મિશ્રણનો ફાયદો?

(a)

improved workability with lesser amount of water

પાણીની ઓછી માત્રા સાથે કાર્યક્ષમતામાં સુધારો

(b)

Reduction in heat of hydration

હીટ ઓફ હાયડ્રેશન માં ઘટાડો 

(c)

impoved in workability

વર્કેબીલીટી માં વધારો 

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

25.

Adverse effect of admixture

મિશ્રણની પ્રતિકૂળ અસર?

(a)

Due to higher dosage it affects the shrinkage and creep of the concrete.

વધુ માત્રાને લીધે તે કોંક્રિટના સંકોચન અને ક્રિપ માં  અસર કરે છે.

(b)

Due to Higher dosage may increase rate of loss of workability

વધારે માત્રાને કારણે વર્કેબીલીટી માં નુકસાનના દરમાં વધારો થઈ શકે છે

(c)

Due to Higher dosage chances of cracks in concrete.

વધારે માત્રા ને કારણે કોંક્રિટમાં તિરાડોની પડવાની શકયતા 

(d)

none of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (d)

Showing 21 to 25 out of 25 Questions