Concrete Technology (3350602) MCQs

MCQs of Hardened Concrete

Showing 31 to 30 out of 40 Questions
31.

Split cylinder test known as

સ્પ્લિટ સિલિન્ડર પરીક્ષણ બીજી ક્યાં  તરીકે ઓળખાય છે?

(a)

Brazillian test

બ્રાઝિલિયન પરીક્ષણ

(b)

Slump test

સ્લમ્પ ટેસ્ટ

(c)

Compaction factor test

કોમ્પેક્શન પરિબળ પરીક્ષણ

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

32.

Factor affecting strength of cocncrete

કોંક્રિટની શક્તિને અસર કરતા  પરિબળ?

(a)

Shape and size of specimen

નમૂનાનો આકાર અને કદ

(b)

Rate of application of load

લોડ લાગવાનો દર 

(c)

Temperature of the specimen

નમૂનાનું તાપમાન

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

33.

Factor affecting creep

સરકણ ને અસર કરતા  પરિબળ?

(a)

Types of cement

સિમેન્ટના પ્રકારો

(b)

Temperature

તાપમાન

(c)

Size of specimen

નમૂનાનું કદ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

34.

Give name of Non destructive test

બિન વિનાશક પરીક્ષણ(નોન ડીસ્ટરટીવ ટેસ્ટ )નું નામ આપો?

(a)

Surface hardness test

સપાટીની કઠિનતા પરીક્ષણ

(b)

Rebound hammer test

રીબાઉન્ડ હેમર ટેસ્ટ

(c)

Magnetic method

ચુંબકીય પદ્ધતિ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

35.

Factor influencing the test result of rebound hammer test

રીબાઉન્ડ હેમર પરીક્ષણના પરીણામને અસર કરનાર પરિબળ?

(a)

Type of coarse aggregate

કોર્સ એગ્રીગેટ નો પ્રકાર

(b)

Age of cocncrete

કોંક્રિટની ઉંમર

(c)

Carbonation of concrete surface

કોંક્રિટ સપાટીનું કાર્બોનેશન

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

36.

Factor affecting durability

ટકાઉપણુંને અસર કરનાર પરિબળ?

(a)

Permeability of cocncrete

કોંક્રિટની પારગમ્યતા 

(b)

Alkali aggregate reaction

અલ્કલી એગ્રીગેટ પ્રતિક્રિયા

(c)

change in volume of aggregate and cement paste

એગ્રીગેટ  અને સિમેન્ટ પેસ્ટના વોલ્યુમમાં ફેરફાર

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

37.

Give name of environmental exposure cocndition

પર્યાવરણીય એક્સપોઝર કન્ડીશન નું નામ આપો?

(a)

Mild & moderate

માઈલડ્ડ અને મોડરેટ 

(b)

Severe

સેવિયર 

(c)

Extream

એક્ષટ્રીમ 

(d)

All of the above

આપેલ તમામ 

Answer:

Option (d)

38.

Methods for controlling suplphate attack

સલ્ફેટ એટેક કંટ્રોલ કરવાના પ્રકાર ?

(a)

Use of sulphate resisting cement

સલ્ફેટ રેસીસ્ટીંગ સિમેન્ટ નો ઉપયોગ 

(b)

Addition of pozzolana

પોઝોલોના ઉમેરવું 

(c)

Quality of concrete

કોન્ક્રીટની કવાલીટી 

(d)

All of the above

આપેલ તમામ 

Answer:

Option (d)

39.

Factor affecting rate of carbonation

કર્બોનેસન ને અસર કરતા પરિબળ ?

(a)

Grade of cocnrete

કોન્ક્રીટ નો ગ્રેડ 

(b)

relative humidity

રીલેટીવ હુમીડીટી 

(c)

Time

ટાઇમ 

(d)

All of the above

આપેલ તમામ 

Answer:

Option (d)

40.

Factor affecting permeability of concrete

પારગમ્યતા પર અસર કરતા પરિબળ ?

(a)

Properties of cement

સિમેન્ટની લાક્ષ્નીકતા 

(b)

Use of admixture

સમિશ્રણનો ઉપયોગ 

(c)

Curing

ક્યોરિંગ 

(d)

All of the above

આપેલ તમામ 

Answer:

Option (d)

Showing 31 to 30 out of 40 Questions