Concrete Technology (3350602) MCQs

MCQs of Concrete Mix Design

Showing 1 to 0 out of 10 Questions
1.

The _________ compressive strength required from structural consideration.

કોઈ પણ સ્ટ્રકચર ને ધ્યાન માં રાખીને _____કમ્પ્રેસીવ સ્ટ્રેન્થ ની જરૂરિયાત હોઈ છે ?

(a)

Nominal

નોમિનલ 

(b)

Minimum

ન્યૂનતમ

(c)

Maximum

મહત્તમ

(d)

No

ના

Answer:

Option (b)

2.

What is the approx. mix proportion for M20?

M 20 માટે મિશ્રણ પ્રમાણ?

(a)

1:3:6

(b)

 1: 2: 4

(c)

 1: 1.5: 3

(d)

1:1:2

Answer:

Option (c)

3.

The adequate workability necessary for ___________ compaction with the compacting equipment available.

જરૂરિયાત મુજબ ની વર્કેબીલીટી માટે _____પ્રકારના દાબન કરવામાં આવે છે ?

(a)

Half

અર્ધ

(b)

Quarter

ક્વાર્ટર

(c)

Full

પૂર્ણ

(d)

Double

ડબલ

Answer:

Option (c)

4.

Which are the points to be considered while designing cocnrete mixes

કોંકરેટ મિક્સ ડિઝાઇન કરતી વખતે કયા મુદ્દા ધ્યાનમાં લેવા જોઈએ?

(a)

Cost & specification

કિંમત અને સ્પષ્ટીકરણ

(b)

Workability

વર્કેબીલીટી 

(c)

Strength & durability

શક્તિ અને ટકાઉપણું

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

5.

Objective of mix design

કોન્ક્રીટ મિક્સ ડિઝાઇનનો ઉદ્દેશ?

(a)

To achieve the designed/desired workability in the plastic stage

પ્લાસ્ટિક સ્ટેજમાં ડિઝાઇન / ઇચ્છિત કાર્યક્ષમતા પ્રાપ્ત કરવા માટે

(b)

To achieve the desired minimum stregth in the hardeded stage

સખત તબક્કામાં ઇચ્છિત ન્યુનતમ મજબૂતાઈ  પ્રાપ્ત કરવા માટે

(c)

To produce concrete as econmically as possible.

શક્ય તેટલું ઓછા ખર્ચે  કોંક્રિટનું ઉત્પાદન કરવું.

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

6.

Types of concrete mixes

કોન્ક્રીટ મિશ્રણોના પ્રકાર?

(a)

Design mix

ડિઝાઇન મિશ્રણ

(b)

Nomimal Mix

નોમિમલ મિક્સ

(c)

Both A & B

એ અને બી બંને

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (c)

7.

Factor influencing the choice of mix design

મિશ્રણ ડિઝાઇનની પસંદગીને અસરકારક પરિબળ?

(a)

Grade of cocnrete

કોંક્રિટ નો ગ્રેડ

(b)

Types of cement

સિમેન્ટના પ્રકારો

(c)

Workability

વેકેબીલીટી 

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

8.

Which data required for mix proportionaing of a particular grade of concrete?

કોંક્રિટના ચોક્કસ ગ્રેડના મિશ્રણ પ્રમાણ માટે કયા ડેટાની જરૂર છે?

(a)

Minimum Cement content

ન્યૂનતમ સિમેન્ટ 

(b)

Exposure condition

એક્સપોઝરની સ્થિતિ

(c)

Type of aggregate

એગ્રીગેટ નો પ્રકાર

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

9.

Give  name of method of concrete mix design.

કોંક્રિટ મિક્સ ડિઝાઇનની પદ્ધતિનું નામ આપો.?

(a)

I.S method

આઇ.એસ. પદ્ધતિ

(b)

A.C.I method

A.C.I પદ્ધતિ

(c)

Arbitory method

આર્બિટરી પદ્ધતિ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

10.

_________ cement content to avoid shrinkage cracking due to temperature cycle in mass concrete.

માસ કોન્ક્રીટ માં સંકોચન ક્રેકિંગ ને દુર કરવા માટે ____પ્રમાણ માં સિમેન્ટ નો ઉપયોગ કરવામાં આવે છે ?

(a)

Minimum

ન્યૂનતમ

(b)

 Nominal

નોમિનલ

(c)

Maximum

મહત્તમ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (c)

Showing 1 to 0 out of 10 Questions