Water Supply & Sanitary Engineering (3350603) MCQs

MCQs of Quantity and Quality of water

Showing 1 to 10 out of 50 Questions
1.

Increase in population of a rapidly growing city, may be estimated by

ઝડપથી વિકસતા શહેરની વસ્તીમાં વધારોનો અંદાજ, શેનાથી લગાવી શકાય છે

(a)

Arithmetical average method

(b)

Geometrical method

(c)

Incremental increase method

(d)

Graphical comparison method

Answer:

Option (b)

2.

Per capita demand of water is calculated in liters for….

પાણીની માથાદીઠ માંગની ગણતરી …….. મા લિટરમાં કરવામાં આવે છે

(a)

Per person per day

એક વ્યક્તિ દીઠ એક દિવસ

(b)

Per person per month

એક વ્યક્તિ દીઠ એક માસ

(c)

Per person per year

એક વ્યક્તિ દીઠ એક વર્ષ

(d)

None of these

આમાંથી એક પણ નહિ

Answer:

Option (d)

3.

While considering the design period, which must be given more priority?

ડિઝાઇન સમયગાળાની વિચારણા કરતી વખતે, કયા વિકલ્પને વધુ પ્રાધાન્ય આપવું આવશ્યક છે?

(a)

Arrangement of pipes

પાઈપોની વ્યવસ્થા

(b)

Usage of water

પાણીનો ઉપયોગ

(c)

Population

વસ્તી

(d)

Area of land

જમીનનો વિસ્તાર

Answer:

Option (c)

4.

The design period of storage reservoir can be given as _________

સ્ટોરેજ જળાશયની ડિઝાઇન અવધિ _________  આપી શકાય છે.

(a)

50 years

(b)

10 years

(c)

30 years

(d)

20 years

Answer:

Option (a)

5.

Which of the following can act as a type of variation in water demand?

નીચેનીમાંથી પાણીની માંગમાં વિવિધતાના પ્રકાર તરીકે કામ કરી શકે છે?

(a)

Monthly variation

માસિક વેરીયેસન

(b)

Annual variation

વાર્ષિક વેરીયેસન

(c)

10 year variation

10 વર્ષની વેરીયેસન

(d)

Crop variation

પાકની વેરીયેસન

Answer:

Option (a)

6.

The main disadvantage of hard water, is

સખત પાણીનો મુખ્ય ગેરલાભ એ છે કે

(a)

Corrosion and incrustation of pipes

પાઈપોનું કાટ અને ઇંટ્રુટેશન

(b)

Scaling of boilers

બોઇલરોનું સ્કેલિંગ

(c)

Greater soap consumption

સાબુનો વધુ વપરાશ

(d)

All the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

7.

Which factors is affect the per capita demand of the city.

કયા પરિબળો શહેરની માથાદીઠ માંગને અસર કરે છે.

(a)

Size of the city

શહેરનું કદ

(b)

Living standard of the people

લોકોનું જીવન ધોરણ

(c)

"System of sanitation

સ્વચ્છતા વ્યવસ્થા"

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

8.

Algae and Fungi is example of….

શેવાળ અને ફૂગ શેના ઉદાહરણ છે?

(a)

Suspended Impurities

સસ્પેન્ડ અશુદ્ધિઓ

(b)

Dissolved Impurities

ઓગળી ગયેલી અશુદ્ધિઓ

(c)

Colloidal Impurities

કલીલ અશુદ્ધિઓ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (a)

9.

Unit of turbidity is…

ટર્બીડીટીનો એકમ છે…

(a)

National turbidity unit

નેશનલ ટર્બિડિટી યુનિટ

(b)

Nephelometric turbidity unit

નેફેલોમેટ્રિક ટર્બિડિટી યુનિટ

(c)

Nephelometric turbide unit

નેફેલોમેટ્રિક ટર્બાઇડ યુનિટ

(d)

None of these

આમાંથી એક પણ નહિ

Answer:

Option (b)

10.

1 ppm = …..

(a)

1 mg per litre

(b)

10 mg per litre

(c)

100 mg per litre

(d)

આમાંથી એક પણ નહિ

None of these

Answer:

Option (a)

Showing 1 to 10 out of 50 Questions