Water Supply & Sanitary Engineering (3350603) MCQs

MCQs of Drains & Sewers

Showing 1 to 10 out of 26 Questions
1.

_______ is used to clean blockage in the line.

_______ નો ઉપયોગ પાઇપલાઇનમાં અવરોધને સાફ કરવા માટે થાય છે.

(a)

Lateral chamber

પાર્શ્વ ચેમ્બર

(b)

Main chamber

મુખ્ય ચેમ્બર

(c)

Inspection chamber

નિરીક્ષણ ચેમ્બર

(d)

Sewer chamber

ગટર ચેમ્બર

Answer:

Option (c)

2.

What are the masonry chambers constructed at suitable intervals along sewer lines called?

ગટર લાઇનો સાથે યોગ્ય અંતરાલો પર બાંધવામાં આવેલા ચણતર ચેમ્બર શું કહે છે?

(a)

Traps

ટ્રેપ્સ

(b)

Ventilators

વેન્ટિલેટર

(c)

Manhole

મેનહોલ

(d)

Sewer

ગટર

Answer:

Option (c)

3.

The house sewer should always be _______

ઘરની ગટર હંમેશાં _______ હોવી જોઈએ.

(a)

Straight

સીધી

(b)

Perpendicular to the house

ઘરના કાટખૂણે

(c)

At an angle of 45˚ to the house

ઘરથી 45˚ ના ખૂણા પર 

(d)

At an angle of 135˚ to the house

ઘરથી 135˚ ના ખૂણા પર

Answer:

Option (a)

4.

Which type of sewer serves as an outlet for large territory?

કયા પ્રકારનું ગટર મોટા ક્ષેત્ર માટે આઉટલેટ તરીકે સેવા આપે છે?

(a)

Lateral sewer

લેટરલ ગટર

(b)

Main sewer

મુખ્ય ગટર

(c)

Branch sewer

શાખા ગટર 

(d)

Separate sewer

સેપરેટ ગટર

Answer:

Option (b)

5.

Which sewer collects sewage directly from the house?

કઇ ગટર સીધું ઘરમાંથી સીવેજ એકત્ર કરે છે?

(a)

Main sewer

મુખ્ય ગટર

(b)

Outfall sewer

આઉટફોલ ગટર

(c)

Lateral sewer

લેટરલ ગટર

(d)

Intercepting sewer

ઇંટર્સેપ્ટીંગ ગટર

Answer:

Option (c)

6.

_______  collects sewage from collecting system to a disposal plant?

____  એ સીવેજને એકત્ર કરવાની સિસ્ટમથી નિકાલ પ્લાન્ટ સુધી સીવેજને એકઠો કરે છે?

(a)

House sewer

મકાન ગટર

(b)

Outfall sewer

આઉટફોલ ગટર

(c)

Lateral sewer

લેટરલ ગટર 

(d)

Separate sewer

સેપરેટ ગટર

Answer:

Option (b)

7.

Which sewer carries both sewage and storm water?

કઇ સીવર વરસાદી પાણી અને સીવેજ બંને ને વહન કરે છે?

(a)

Outfall sewer

આઉટફોલ ગટર

(b)

Separate sewer

સેપરેટ ગટર 

(c)

Main sewer

મુખ્ય ગટર

(d)

Combined sewer

સંયુક્ત ગટર

Answer:

Option (d)

8.

Which sewer is also called as submain sewer?

કયા ગટરને સબમેઇન ગટર તરીકે પણ ઓળખવામાં આવે છે?

(a)

Branch sewer

શાખા ગટર

(b)

Separate sewer

સેપરેટ ગટર 

(c)

Main sewer

મુખ્ય ગટર

(d)

Lateral sewer

લેટરલ ગટર

Answer:

Option (a)

9.

Which sewer is used to carry the excess flow of existing sewer?

હાલની ગટરનો વધુ પ્રવાહ વહન કરવા માટે કયા ગટરનો ઉપયોગ થાય છે?

(a)

Branch sewer

શાખા ગટર

(b)

Relief sewer

રીલીફ ગટર

(c)

Main sewer

મુખ્ય ગટર

(d)

Lateral sewer

લેટરલ ગટર

Answer:

Option (a)

10.

Asbestos cement sewers are made from __________

એસ્બેસ્ટોસ સિમેન્ટ ગટરો __________ માંથી બનાવવામાં આવે છે.

(a)

Cement, silica

સિમેન્ટ, સિલિકા

(b)

Asbestos fibre, copper

એસ્બેસ્ટોસ ફાઇબર, કોપર

(c)

Asbestos fibre, cement, silica

એસ્બેસ્ટોસ ફાઇબર, સિમેન્ટ, સિલિકા

(d)

Asbestos fibre, magnesium

એસ્બેસ્ટોસ ફાઇબર, મેગ્નેશિયમ

Answer:

Option (c)

Showing 1 to 10 out of 26 Questions