Water Supply & Sanitary Engineering (3350603) MCQs

MCQs of House Plumbing

Showing 21 to 26 out of 26 Questions
21.

What is the recommended slope ratio for soil water pipes?

મળના પાણીના પાઈપો માટે આગ્રહણીય ઢાળ રેશિયો શું છે?

(a)

1:12

(b)

1:20

(c)

1:30

(d)

1:40

Answer:

Option (d)

22.

House drainage should be laid by the side of the building.

બીલ્ડીંગના ડ્રેનેજનનો ઢાળ ઘરની બાજુથી રાખવો જોઈએ.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

23.

Rain water from roofs can be allowed to flow through the house sewers.

છતમાંથી વરસાદી પાણીને ઘરના ગટરો દ્વારા વહેવાની મંજૂરી આપી શકાય છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (b)

24.

Which of these is not an important component of house drainage system?

આમાંથી કયું ઘર ગટર વ્યવસ્થાનો મહત્વપૂર્ણ ઘટક નથી?

(a)

Traps

ટ્રેપ્સ

(b)

Pipes

પાઈપો

(c)

Sanitary fittings

સેનિટરી ફીટીંગ્સ

(d)

Aerators

એરરેટર્સ

Answer:

Option (d)

25.

How many traps are present based on the shape?

આકારના આધારે કેટલા ટ્રેપ્સ હોય છે?

(a)

1

(b)

2

(c)

3

(d)

4

Answer:

Option (c)

26.

What is the size of rain water pipe?

વરસાદના પાણીના પાઇપનું કદ શું હોય છે?

(a)

25 mm

(b)

50 mm

(c)

75 mm

(d)

100 mm

Answer:

Option (c)

Showing 21 to 26 out of 26 Questions