Estimating, Costing & Valuation (3350604) MCQs

MCQs of Estimation and Modes of Measurement

Showing 1 to 10 out of 65 Questions
1.

The process of calculating the quantites and costs of the various items required in connection with the work is called ________________.

કોઈપણ બાંધકામ શરૂ કરતાં પહેલાં તે બાંધકામ માટે સંભવિત ખર્ચ કેટલો થશે, કેટલા માલસામાનની જરૂર પડશે, કેટલો મજૂરી ખર્ચ થશે, તેનું અનુમાન કરવામાં આવે છે જેને ______________ કહે છે. 

(a)

Estimate

અંદાજ

(b)

Costing

કોસ્ટિંગ

(c)

Quantity surveying

રાશિ-સર્વેક્ષણ

(d)

Estimating

એસ્ટિમેટિંગ

Answer:

Option (a)

2.

For any construction work, the process of calculating the quantities of various items of work is called _______________.

કોઈપણ બાંધકામ માટે જરૂરી આઈટમોની રાશિની ગણતરી કરવાની ક્રિયાને _______________ કહે છે.

(a)

Estimate

અંદાજ

(b)

Costing

કોસ્ટિંગ

(c)

Quantity surveying

રાશિ-સર્વેક્ષણ

(d)

Estimating

એસ્ટિમેટિંગ

Answer:

Option (c)

3.

The process of determining the probable cost of the project, after knowing the quantities of various items and their unit rate is called _____________.

કોઈપણ બાંધકામ માટે વિવિધ આઈટમોના રાશિ અને ભાવ જાણ્યા પછી, બાંધકામ પાછળ કેટલો ખર્ચ થશે તે નક્કી કરવાની ક્રિયાને _____________ કહે છે. 

(a)

Estimate

અંદાજ

(b)

Estimating

એસ્ટિમેટિંગ

(c)

Quantity surveying

રાશિ-સર્વેક્ષણ

(d)

Costing

કોસ્ટિંગ

Answer:

Option (d)

4.

To make out an estimate for a work the following data are necessary-Drawing, Specification and ___________

કોઈ કામ માટે અંદાજ કાઢવા માટે નીચેનો ડેટા જરૂરી છે-ડ્રોઇંગ, વિશિષ્ટ વિવરણો અને ___________

(a)

Materials

સામગ્રી

(b)

Item rates

આઈટમોના ભાવ

(c)

Labours

મજૂર

(d)

Transportation

પરિવહન

Answer:

Option (b)

5.

The rate of an item of work depends on

કામની કોઈ વસ્તુનો દર શેના પર નિર્ભર છે?

(a)

Labour cost

મજૂરી ખર્ચ

(b)

Machinery cost

યંત્રસામગ્રીનો ખર્ચ

(c)

Overhead charges

ઓવરહેડ ચાર્જીસ

(d)

All the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

6.

Which estimate is least accurate?

કયો અંદાજ ઓછામાં ઓછો સચોટ છે?

(a)

Detailed estimate

વિગતવાર અંદાજ

(b)

Plinth area estimate

પ્લિન્થ એરિયા અંદાજ

(c)

Supplementary estimate

પૂરક અંદાજ

(d)

Revised estimate

સુધારેલ અંદાજ

Answer:

Option (b)

7.

The most reliable estimate is

સૌથી વિશ્વસનીય અંદાજ કયો છે?

(a)

Preliminary estimate

પ્રાથમિક અંદાજ

(b)

Floor area estimate

ફ્લોર એરિયા અંદાજ

(c)

Plinth area estimate

પ્લિન્થ એરિયા અંદાજ

(d)

Detailed estimate

વિગતવાર અંદાજ

Answer:

Option (d)

8.

Approximate estimate is also known as

અંદાજીત અંદાજ બીજા કયાં નામ પરથી ઓળખાય છે?

(a)

Preliminary estimate

પ્રાથમિક અંદાજ

(b)

Rough estimate

રફ અંદાજ

(c)

Both A and B

A અને B બન્ને

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (c)

9.

When a new estimate is made by modifying the original detailed estimate, it is called

જ્યારે મૂળ વિગતવાર એસ્ટિમેટમાં સુધારા કરી નવો એસ્ટિમેટ બનાવવામાં આવે ત્યારે તેને ‌‌‌‌‌‌‌‌_________ કહે છે.

(a)

Revised estimate

સુધારેલ અંદાજ

(b)

Supplementary estimate

પૂરક અંદાજ

(c)

Detailed estimate

વિગતવાર અંદાજ

(d)

Preliminary estimate

પ્રાથમિક અંદાજ

Answer:

Option (a)

10.

The service unit of hospital is

હોસ્પિટલનું સર્વિસ યુનિટ શું છે?

(a)

Student

વિદ્યાર્થી

(b)

Bed

પથારી

(c)

Room

રુમ

(d)

Seat

બેઠક

Answer:

Option (b)

Showing 1 to 10 out of 65 Questions